અમરેલી જીલ્લા નરેન્દ્ર મોદી વિચારમંચ આઈટી સેલમાં નવી નિમણુંકો

અમરેલી,

અમરેલી સર્કીટ હાઉસ ખાતે નરેન્દ્ર મોદિ વીચારમંચ આઈટી સેલનો સ્નેહ મીલન, શપથવીધી, જીલ્લા તથા તાલુકા શહેરની નવી નિમણુંક નો કાર્યક્રમ તા.31-12 ના હિતેષગીરી ગોસ્વામી નરેન્દ્ર મોદિ વીચાર મંચ આઈટી સેલના પ્રદેશ પ્રમુખની સુચના મુજબ રાખવામાં આવેલ હતો.જેમાં નરેન્દ્ર મોદિ વિચાર મંચ મુખ્ય શાખાના પ્રદેશ મંત્રી મનીષભાઈ સીધ્ધપુરા, મુખ્યશાખાના જીલ્લા અધ્યક્ષ જયદિપભાઈ નાકરાણી, યુવા શાખાના જીલ્લા અધ્યક્ષ દિનેશભાઈ કનાડીયા, પ્રદેશ સદસ્ય રાજદિપભાઈ ધાધલ, જીલ્લા અધ્યક્ષ વિપુલભાઈ દવે, શહેર અધ્યક્ષ, ગૌરવભાઈ મહેતા, ઉપસ્થિત રહ્યા હતા.નરેન્દ્ર મોદિ વિચાર મંત્ર આઈટી સેલ અમરેલી જીલ્લા ઉપાધ્યક્ષ તરીકે અજયભાઈ કાલેણા, મંત્રી આનંદભાઈ મહેતા, કારોબારી સભ્ય ચીરાગભાઈ સાદરાણીની જીલ્લાની ટીમમાં નીમણુંક કરવામાં આવી છે. રાજુલા તાલુકા અધ્યક્ષ તરીકે ભાર્ગવભાઈ વ્યાસ, મહામંયી હિરેનભાઈ હીરાની નીમણુંક થયેલ છે. કુંકાવાવ તાલુકા અધ્યક્ષ યોગેશભાઈ દવે મહામંત્રી કમલેશભાઈ (બાવભાઈ) ભુટાંકની, દામનગરમાં અધ્યક્ષ ઈન્દ્રવદન શુક્લ, મહામંત્રી દિલીપપરી ગોૈસ્વામી, અમરેલી શહેર ઉપાધ્યક્ષ પ્રિતેષભાઈ માનસેતા, મહામંત્રી યશભાઈ દવે, સંગઠન મંત્રી અમનભાઈ રાઠોડ, મીડીયા કન્વીનર કૌશલ ત્રિવેદી, કોષાધ્યક્ષ તરીકે ક્રિસભાઈ ખણેસાની નીમણુંક કરવામાં આવી છે. આ તકે વિધાનસભાના ઉપદંડક કૌશીકભાઈ વેકરીયા, સારહી ક્લબના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી, પ્રદેશ યુવા ભાજપ ઉપાધ્યક્ષ મનિષભાઈ સંઘાણી, જીલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા, શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા, મંત્રી રાજેશભાઈ માંગરોળીયા, શહેરયુવા ભાજપ પ્રમુખ અર્જુન દવે તુષારભાઈ જોષી, સુરેશભાઈ શેખવા, બ્રીજેશભાઈ કુરુંદલે, ચીરાગભાઈ ત્રીવેદી, દિલાભાઈ વાળા, ચીરાગભાઈ ચાવડા રાજુભાઈ ભુતૈયા, ટી.આર. બારૈયાએ વરણીને આવકારી હતી.નગર સેવક નિલેશભાઈ ધાધલ, દિગંતભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા