વિજયભાઇ રાણવા બાદ પિયુષભાઇ રાણવાનું પણ હદયરોગના હુમલાથી નિધન

અમરેલી ના વરૂડી ગામનાં સ્વ. ધારાસભ્ય મગનભાઇ હરીભાઇ રાણવાના પુત્ર પિયુષભાઇ રાણવાનુ આજ રોજ હદય રોગના હુમલાથી અવસાન થતાં રાણવા પરીવારમાં શોક છવાઈ ગયો.સ્વર્ગસ્થ પિયુષભાઈ રાણવાના નાના ભાઇ વિજયભાઇ રાણવા નું 15 દિવસ પહેલાં હદયના હુમલાથી અકાળે અવસાન થયું હતું.નિવૃત વનઅધિકારી શ્રી શાંતિલાલ રાણવાના પિયુષભાઇ રાણવાના નાના ભાઇ થતા હતા.