રાજુલા પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે થોડા દિવસ પહેલા રાજુલા શહેરમાં મુખ્ય બજારમાં પોલીસ દ્વારા દુકાને દુકાને વેપારીઓને જાગૃત કરવામાં આવેલા ત્યારબાદ રાજુલા શહેરનું બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે રાજુલા પોલીસ દ્વારા સાઇબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયેલો ત્યારે રવિ સભા સાથે હોય ત્યારે આ મંદિર ખાતે બોર્ડ સંખ્યામાં લોકો હોય ત્યારે આ પોલીસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું ત્યારે રાજુલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ સહિતના સમગ્ર સ્ટાફે આવી અને સાયબર ક્રાઇમ તમે કઈ રીતે અટકાવી શકો છો અને સાઇબર ક્રાઇમમાં તમે ભોગ નવનો તે માટેની વિવિધ જાણકારીઓ આપવામાં આવેલી અને ત્યારબાદ રાજુલા સ્વામિનારાયણ ભગવાનની આરતી પણ ઉતારવામાં આવેલી ત્યારે સમગ્ર કાર્યક્રમમાં આ મંદિરના વ્યવસ્થાપક દ્વારા સાથ અને સહકાર મળેલો તે માટે રાજુલા પોલીસે આભાર વ્યક્ત કરેલો અત્રે નવા નીમાઈલ પીઆઇ ગીડા અદ્વારા રાજુલા શહેરમાં વિવિધ પ્રવૃતિઓ શરૂ કરવામાં આવેલ છે જેમાં ટ્રાફિક અજુબેસ તેમજ ટ્રાફિક નિયમ તેમજ સાઈબર ક્રાઇમ વગેરે બાબતે રાજુલા પોલીસ દ્વારા કાળજી રાખવામાં આવી રહી છે સમગ્ર કાર્યક્રમ માં આ આયોજન માં અખંડ મંગલ સ્વામિ ના માર્ગદર્શન નીચે આ કાર્યકમ યોજવામાં આવેલ.