અમરેલી,
લીલીયા તાલુકાના કણકોટ ગામે 5-11-22 ના પૈસા ની લેતીદેતી અંગે લાલુભાઈ કટારીયાની પત્નિ કરમબેનનું ખુન કરવાનાં ગુનામાં આરોપી ગણકર હીરુભાઈ માવીની જામીન અરજી સાવરકુંડલાના એડીશ્નલ સેશન્સ જજ ડી.એસ. શ્રીવાસ્તવએ મંજુર કરી હતી. તેમના વકીલ એ.એમ. નકવી તથા જુનીયર સફીલ સોલંકી રોકાયા હતાં.