અમરેલી સનરાઈઝ વિદ્યાલય જેસીંગપરા દ્વારા ભગવાન રામ ની જન્મ ભુમિ આયોધ્યા થી આવલે અક્ષત (ચોખા) કળશનું પૂજન

અમરેલી સનરાઈઝ વિદ્યાલય જેસીંગપરા માં જય શ્રી રામ જય શ્રી રામ ના નારા સાથે શાળા ના બાળકો અને શાળા પરિવાર દ્વારા ભગવાન રામ ની જન્મ ભુમિ આયોધ્યા થી આવલે અક્ષત (ચોખા) કળશ નું પૂજન કરી ધન્યતા અનુભવી. આ તકે શાળા ના મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઇ ઉપાધ્યાય,વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ ઇતેશભાઈ મેહતા, વિશ્વ હિન્દુ પરિષદ ના ઉપાધ્યક્ષ રશ્મિભાઈ ત્રિવેદી, બજરંગ દળ ના જિલ્લા સહ સંયોજક જીગિશુ મેહતા, પ્રતાપભાઈ રાઠોડ, પ્રકાશભાઈ મેહતા,માતૃશક્તિ જિલ્લા ના સંયોજક રમીલાબેન પટોળીયા સહિત વાલી ભાઈઓ તથા બહેનો ઉપસ્થીત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ ને સફળ બનવા શાળા ના આચાર્ય મૌલિક ઉપાધ્યાય, સુપર વાઈઝર હિના સાકરીયા, દેવાંશી જોગાણી, કોમલ સાવલિયા, કૃપાલી ભડકણ, પ્રિય ગોસ્વામી, ભુમિ ભેસાનીયા, કોમલ સોલંકી, પીનલ સાકરીયા, અનિતા ચાવડા, પ્રિંશી ચાવડા, ષાલી મંડોરા અલ્પા બેન હિંગુ સહીત સ્ટાફે જહેમત ઉઠાવી હતી.