ધારીના બળાત્કાર કેસમાં વીસ વર્ષની સજા ફટકારતી કોર્ટ

અમરેલી,
2021ની સાલમાં ધારીમાંથી સગીરાને ભગાડી જઇ અને બળાત્કાર કરવાના ગુનામાં આરોપીને પોકસો કોર્ટે વીસ વર્ષની સજા અને સવા લાખનો દંડ ફટકાર્યો હતો.આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, તા. 17/8/2021ના રોજ ધારીમાંથી સતર વર્ષની સગીરાને રાજકોટના મોટાવડા તાલુકો લોધીકાાનો રહીશ આ2ોપી અજય અનીલ ડાભી ભગાડી ગયો હતો અને તેણીને ગર્ભ રાખી દીધો હતો. આ બનાવમાં ગુનો દાખલ થતા પોલીસે આરોપીને પકડી પાડયો હતો અને આ કેસ ધારીના સ્પે. પોકસો જજ શ્રી એમ એન શેખ સમક્ષ ચાલ્યો હતો તેમણે પુરાવાઓ તથા દલીલો સાંભળી હતી.સ2કા2શ્રી ત2ફે એડી.પી.પી.શ્રી વી.ડી.વડેરાએ પોતાની દલીલમાં ભોગ બનનારનીે ઉમર 17 વ2સની હોય તેમને ભગાડી જઈને તેમની સાથે અવા2 નવા2 શા2ી2ીક સબંધ બાંધી, તેમની સાથે ગંભી2 ગુનો આચ2વામાં આવેલ છે, તેને 12 વીક નો ગર્ભ 2ાખી ગર્ભવતી બનાવી દીધેલઅને તેથી સગીરાએ ગર્ભપાત ક2ાવી, તેની પીડા સહન ક2ેલ છે. ફ2ીયાદપક્ષ ગુનો નિ:શંકપણે પુ2વા2 ક2વામાં સફળ 2હેલ છે, સમાજ મા 18 વ2સથી નાની કુમળી દીક2ીઓ ઉપ2 આવા ગુના વધતા જાય છે. ગંભી2 પ્રકા2નો ગુનો છે તથા આ તમામ સંજોગો ધ્યાને લઈ આ2ોપી કોઈ દયાને પાત્ર 2હેતા નહોઈ, સમાજ મા દાખલો બેસે તેવી કાયદામા દર્શાવેલી મહત્તમ સજા ક2વાની માંગણી ક2ેલ હતી.કોર્ટે ર્શ્રી વડેરાની દલીલ માન્ય રાખી આરોપીને તકસીરવાન ઠેરવતા જણાવેલ કે, અત્રે એ નોધનીય છે કે, ધા2ી, ચલાલા, બગસ2ા, અને ખાંભા ના ગ્રામ્ય વિસ્તા2ોમા પે્રમસબંધના નામે 18 વ2સ થી નીચેની વયની સગી2 કુમળી વયની કન્યાઓને ભગાડી જવાના ઘણા કિસ્સા બનતા 2હે છે. પ્રેમસબંધ હોય તોપણ 18 વ2સ થી નીચેની વયની સગી2 કન્યાને ભગાડી જવાનો કે તેની સાથે શા2ી2ીક સબંધ બાંધવાનો અધિકા2 મળી જતો નથી. જાણ અજાણ્યે કાયદા ની ઐસીતૈસી ક2ી ને 18 વ2સ થી નીચેની વયની સગીર કન્યાઓને પ્રેમસબંધના નામે ભગાડી જવાની કે તેની સાથે શા2ી2ીક સબંધ બાંધવાની વૃત્તિ અને પ્રવૃત્તિ અને તેમની સાથે અવા2 નવા2 શા2ી2ીક સબંધ બાંધી, તેમને ગર્ભવતી બનાવી દેવાની માનસીક્તા ને હવે આ સમયે ગંભી2તા થી લેવાની 2હે છે.આ પ્રકા2ના ગુના ભવિષ્યમા બનતા અટકે તે 18 વ2સ થી નીચેની વયની સગી2 કન્યાઓ અને સમાજ માટે અતિ આવશ્યક હોઈ, તે હકીક્ત ધ્યાને 2ાખવી જ2ુ2ી છે. ઉપ2ોક્ત બાબતો ધ્યાને 2ાખી, આ2ોપી ને નીચે મુજબની સજા ક2વાનું ન્યાયીક અને યોગ્ય માની આ2ોપી અજયભાઈ અનીલભાઈ ડાભી, 2હે. મોટાવડા, તા. લોધીકા, જી.2ાજકોટ. .ને ઈ.પી.કો.કલમ-363, 366 તથા એટ્રોસીટી એકટ ની કલમ – 3 (2) પ મુજબના સજાપાત્ર ગુના માથી નિર્દોષ ઠ2ાવી છોડી મુક્વામા આવે છે.અને પોક્સો એકટ ની કલમ – 6 અન્વયે ગુના સબબ દોષીત ઠ2ાવી, આ2ોપી ને (20) વીસ વ2સ ની સખત કેદ ની જેલની સજા તથા રૂ. 1,00,000/- (એક લાખ પુ2ા) દંડ અને જો દંડ ની 2કમ ન ભ2વામા આવેતો બે (2) વ2સ ની સાદી જેલની સજા ભોગવવા તથા પોક્સો એકટ ની કલમ – 4 અન્વયે દસ વ2સ ની સખત કેદ ની જેલ ની સજા તથા રૂ. 2પ,000/- (પચીસ હજા2 પુ2ા) દંડ અને જો દંડ ની 2કમ ન ભ2વામા આવેતો એક વ2સ ની સાદી જેલની સજા ભોગવવા હુકમ કર્યો હતો. સાથે સાથે ભોગ બનનારને ચાર લાખનું વળતર ચુકવવાનો હુકમ પણ કોર્ટે કર્યો