રાજુલામાં ફોરવ્હીલમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાઇ ગયા

અમરેલી,
રાજુલામાં હિતેશ દુદાભાઈ સાંખટ રહે. ઉમેજ તા. ઉના તથા મહેશ વીરાભાઈ ગોહિલ,રહે. વાવડા. તા. ઉનાવાળાને એક સીલ્વર કલરની સ્વીફટ ફોરવ્હીલ જી.જે. 03 સી.એ. 7417 ના રૂ/.1,50,000 માં અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની 767 બોટલ રૂ/. 34,515 તથા એક મોબાઈલ રૂ/.16,000 મળી કુલ રૂ/.2,00,515 ના મુદામાલ સાથે હે. કોન્સ. હરપાલસિંહ ગોહિલે ઝડપી પાડયા