ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ કુંકાવાવનાં શખ્સને પાસામાં ધકેેલતી એલસીબી

અમરેલી,
એસપીશ્રી હિમકરસિંહની સુચનાથી એલસીબી પીઆઇ શ્રી અલ્પેશ પટેલએ અમરેલી જિલ્લામાં ચોરીઓના ગુનામાં સંડોવાયેલ ગુરૂમુખસિંગ ઇશ્ર્વરસિંગ ટાંક (સીખલીગર) ઉ.વ.21 રે.કુંકાવાવ મુળ વડોદરા ની પાસાની દરખાસ્ત તૈયાર કરતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અજય દહીયાએ તેની સામે પાસાનું વોરંટ ઇશ્યુ કરતા એસપીશ્રી હિમકરસિંહના માર્ગદર્શનમાં ગુરૂમુખસિંગને પકડી જિલ્લા જેલ પોરબંદર હવાલે કર્યો