લાયન્સ કલબ ઓફ ધોળકા ની ઓફિસયલ ડી.જી.વિઝીટં દ્વારા સન્માનિત કરાયા

લાયન્સ કલબ ઓફ ધોળકાની ઑફિસિયલ DG Visit લાયન્સ કલબ ઓફ ધોળકાનાં પ્રમુખ શ્રી લાયન અતુલ પરમારના પદે યોજાઈ જેમાં લાયન્સ કલબ ઓફ ધોળકાનાં ચાર્ટર્ડ પ્રમુખ (સ્થાપક પ્રમુખ)તરીકે મને આટલા વર્ષોની ક્લબની જાંખી કરાવવાનો મોકો મળ્યો સાથે જ Lions Club International થી આવેલ Builder Key એવોર્ડની પિન DG ભાવનાબેન દીપકભાઈ ત્રિવેદી દ્વારા પહેરાવી મારું સનમાન કરવામાં આવ્યું. આ પ્રસંગે Lions District Officer ટીમ ,ધોળકાના પ્રથમ નાગરિક એવા ધોળકા નગરપાલિકા પ્રમુખ શ્રી લાયન અશોકભાઈ મકવાણા,તથા લાયન્સ ક્લબ ઓફ સાણંદ, લાયન્સ કલબ ઓફ વિરમગામના મેમ્બર શ્રી ઊપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે લાયન હિતેશ ગોહિલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.