સાવરકુંડલાના મેવાસા ગામે મોમાઈ માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટકયા

અમરેલી,
સાવરકુંડલા તાલુકાના મેવાસા ગામે આવેલ રવીરાજભાઈ ભીખુભાઈ ઝેબલીયા ઉ.વ. 28 રહે. સાવરકુંડલાના કુળદેવી મોમાઈ માતાજીના મંદિરમાં તા. 13-1 ના રાત્રિ દરમ્યાન કોઈ તસ્કરોએ મંદિરનો દરવાજો ખોલી મંદિરમાં પ્રવેશ કરી દાનપેટીમાં રાખેલ રોકડ રૂ/-25,000 ની ચોરી કરી ગયાની રવીરાજભાઈએ વંડા પોલિસ મથકમાં ફરિયાદ