સાવરકુંડલામાં શ્રમીક યુવાનનું પડી જતા મોત

અમરેલી,
સાવરકુંડલા જેસર રોડ પાણીના ટાંકા પાસે મુળ એમપીના હાલ સાવરકુંડલા જેસર રોડ ઉપર રહેતા શ્રમીક જીતેન્દ્ર જામસિંહ અજનાર ઉ.વ.22 તા.29-12 ના નવા પાણીના ટાંકાનું બાંધકામ ચાલુ હોય તે દરમિયાન કડીયા કામ કરતી વખતે તેમનો પગ લપસી જતા અંદરના ભાગે પડી જતા માંથામાં, હાથે અને પગમાં વાગી જતા ચાલુ સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યાનું પીયુષભાઈ ધનજીભાઈ પટેલે સાવરકુંડલા પોલીસ મથકમાં જાહેર કરેલ