અમરેલીમાં શ્રવણ પ્રસાદ કેન્દ્રને ઇ-રિક્ષા દાનમાં અપાઇ

અમરેલી,
ગત તા 14/01/ર4નારોજ શ્રવણ પસાદ સેવા કેન્દ્ર અમરેલી હદયસ્થ પ્રતાપભાઈ જયંતિલાલ પડયા ભવન ખાતે સંસ્થા ને કેટલાય સમયથી ઈશ્વર પાસે મંગણી હતી કે એક રીક્ષા ભગવાન આપે તો ટીફિન પહોચાડવામાં સરળતા રહે અને ઈશ્વરે અરજી સ્વીકારી આ સંસ્થાના ટ્રસ્ટી શ્રી કાળુભાઈ ભઠેરી એ લાડકવાઈ દિકરી હદસ્થકું કિરણબેનની સ્મૃતિમાં મકરસંક્રાતિના પૃણ્ય પવિત્રમાસે સંસ્થાને અપણ,કરેલ સંસ્થાની દિન પ્રતિદિન સેવા કાર્યોમા થતી વૃધ્ધિ તેમજ ઇશ્વરીય આર્શિવાદ સંસ્થાના દરેક કાર્ય કર્તાની એક્જ ભાવના દાન તમારૂ… કર્તવ્ય અમારૂ જયારે કોઈ વ્યકિતના હદયમાં ઈશ્વર પ્રેરણા કરે છે ત્યારે દાન આપનાર પુરી નિષ્ઠા, શ્રધ્ધા અને ભાવથી દાન આપે છે.તેજ સમયથી તેમને આત્મસંતોષ સાથે પુણ્ય બંધાઈ જાય છે પણ તે જ સમયથી દાન સ્વીકારનાર સમયસર યોગ્ય રીતે દાનનો ઉપયોગ નહિ કરે તો તે કોઈ ભવમાંથી નહિ છૂટે આ શરત મનમાં કાયમ રાખી દાનની પહોચ આપી એ આ સુત્ર સાથે ભીખુભાઈ અગ્રાવતે નિ:શ્વાર્થ ભાવના થી સેવાકાર્યમાં જરૂર ઈશ્વરના આર્શિવાદ રહે છે એવું જણાવેલ આ ઈ રીક્ષા અર્પણ કાર્યકશ્રમા દાતા શ્રી કાળુભાઈ ભંડેરીના કરકમલો ધ્વારા પુજન વિધી સંમ્પન થયેલ આ કાર્યક્રમમાં શ્રી સુરેશભાઈ શેખવા કારોબારી ચેરમેન નગરપાલીકા ખાસ ઉપસ્થિત રહેલ તેમજ ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ જાનીશ્રી દિનેશભાઈ પોપટ,શ્રી જીતુભાઈ જોષી શ્રી જગદીશભાઈ જોષી શ્રી કિશોરભાઈ મિશ્રા,પેન્ટર ડી.જી.મહેતા શ્રી કિરણભાઈ નાઢા,શ્રી ભારતીબેન પંડયા, શ્રી સંજયભાઈ મહેતા શ્રીજી સ્ટીલ, શ્રી નિતીનભાઈ ખીમાણી,શ્રી લાભુભાઈ બાલધા, શ્રી દિપેનભાઈ પરમાર, શ્રી અશોકભાઇ અટારા ,શ્રી ડકુભાઈ ચૌહાણ,શ્રી રીટાબેન પટેલ,શ્રી હરૂંભાઈ બાટવીયા શ્રી વિ રલભાઈ પોપટ વગેરે ઉપસ્થિત રહેલ અનેતેમજ શ્રી વિરલભાઈ દેવમુરારી ધ્વારા વડીલોને ર5 કિલો અડદીયાની સેવા કરેલ તથા શ્રી કાળુભાઇ ભંડેરીનો આભાર માનેલ