અમરેલી જીલ્લા ભાજપ દ્વ્રારા વોલ પેઇન્ટિંગ અભિયાનનો પ્રારંભ

અમરેલી,
આગામી 2024 ની લોકસભાની ચુંટણી પ્રચારના પ્રારંભ અંતર્ગત રાષ્ટ્રીય ભાજપ દ્વ્રારા સમગ્ર ભારત માં આજે વોલ પેઇન્ટિંગ (દીવાલ ચિત્રણ)અભિયાન શુભારંભ કરવામાં આવતા અમરેલી લોકસભા વિસ્તારમાં અમરેલી જીલ્લા ભાજપ દ્વ્રારા પણ કોલેજ ચોક,અમરેલી ખાતે થી શરૂઆત કરવામાં આવી હતી ફરી એક વાર મોદી સરકાર અને અબ કી બાર 400 પાર સુત્રો ને ભીંત ઉપર ચિત્રણ કરી અને અમરેલી જીલ્લામાં પણ દરેક બુથ ઉપર આગામી દિવસોમાં આ સુત્રો વોલ પેઇન્ટિંગ કરવામાં આવશે.આ કાર્યક્રમાં જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરીયા ,જીલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા ,ભાજપ અગ્રણી મુકેશભાઈ સંઘાણી ,લોકસભા વિસ્તારક શૈલેન્દ્રસિંહ જાડેજા ,પ્રદેશ બક્ષીપંચ મોરચાના મયુરભાઈ માંજરીયા ,જલ્પેશભાઇ મોવલીયા,શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા ,શહેર મહામંત્રી રાજેશભાઈ માંગરોળી, તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ ત્રાપશીયા, તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા, નગરપાલિકા પ્રમુખ બિપીનભાઈ લીંબાણી ,વોલ પેઇન્ટિંગ મૌલિકભાઈ ઉપાધ્યાય ,કેતનભાઈ ઢાંકેચા ,કાળુભાઈ ફીડોળીયા , કરશનભાઈ ચૌહાણ , અરવિંદભાઈ ચાવડા , સંજયભાઈ રામાણી , વિપુલભાઈ દુધાત ,સુરેશભાઈ પાથર ,જીતુભાઈ ડેર ,રેખાબેન માવદીયા , અલ્કાબેન ગોંડલીયા,રંજનબેન ડાભી ,જતીનભાઈ સાવલીયા ,દર્શનભાઈ આખજા ,સંદીપભાઈ ત્રિવેદી ,મંથનભાઈ જોષી ,તુષારભાઈ વાણી ,કિશનભાઈ શીલુ ,ભાવેશભાઈ વાળોદરા ,ગૌરવભાઈ મહેતા ,દીપકભાઈ બાંભરોલીયા, અનિલભાઈ રાધનપરા ,નિલેશભાઈ ધાધલ ,જીજ્ઞેશભાઈ દાફડા , રજાકભાઈ કચરા ,પારસભાઈ મકવાણા ,વિશાલભાઈ દેવમુરારી ,રાજુભાઈ વ્યાસ આમ અમરેલી જીલ્લા ભાજપ હોદેદાર શ્રીઓ ,અમરેલી જીલ્લા પંચાયત સદસ્ય શ્રીઓ ,અમરેલી શહેર ભાજપ હોદેરાર શ્રીઓ ,અમરેલી નગરપાલિકા સદસ્ય શ્રીઓ ,અમરેલી તાલુકા ભાજપ હોદેદાર શ્રીઓ ,અમરેલી તાલુકા પંચાયત સદસ્ય શ્રીઓ તથા મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ જોડાયેલ