અમરેલી નાગનાથ મંદિરે સ્વચ્છતા ઝુંબેશ યોજાઇ

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત અમરેલીના નાગનાથ મહાદેવ મંદિરે વિધાનસભાના નાયબ દંડક શ્રી કૌશીકભાઇ વેકરીયા અને સારહી યુથ કલબનાં શ્રી મુકેશભાઇ સંઘાણીની ઉપસ્થિતીમાં સ્વચ્છતા ઝુંબેશ યોજાઇ હતી જેમાં ભાજપ આગેવાનો કાર્યકરો મહિલા મોરચાની બહેનો સહિત ઉપસ્થિત રહી મંદિરની સફાઇ કરી