ધારીમાં શાંતિ સમિતિની બેઠક યોજતા પીઆઇ શ્રી દેસાઇ

ધારી,
તારીખ 19 -1- 2024 ના રોજ સાંજના 5:30 કલાકે ધારી પોલીસ સ્ટેશન ખાતે આગામી તારીખ 22 1 2024 ના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામને પ્રાણ પ્રતિષ્ઠા અનુસંધાને શાંતિ સમિતિની મીટીંગ નું પીઆઇ શ્રી દેસાઇ તથા પીએસઆઇ શ્રી મારૂ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શહેરભરના તમામ જ્ઞાતિ અગ્રણીઓ તેમજ વેપારીઓએ તથા પત્રકારોએ ઉપસ્થિત રહેલ