બગસરામાં ખેડૂતોએ ડુંગળી રોડ ઉપર ફેંકી દીધી

બગસરા
બગસરામાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા વાહનોમાં લીલી ડુંગળી ભરી અને મહત્તમ ના ભાવના મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી અને યાર્ડમાં ઢગલા કરી વિરોધ વ્યક્ત કર્યો હતો જેમાં લોકોને ફ્રીમાં ડુંગળી લઈ ગયા હતા ગાયોને પણ ડુંગળી પોતાનો ખોરાક બની ગયો હતો ખેડુતને વાહનનો ખર્ચો પણ ન નીકળતા રાતાપાણીએ રોવાનું વારો આવ્યો .