જાફરાબાદના કડીયાળીમાં યુવાન ઉપર હુમલો : ફરિયાદ

અમરેલી,
જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે રહેતા કનુભાઈ રામભાઈ સાંખટ ઉ.વ.35 નું બાઈક સામેઆવી જતા બાલકૃષ્ણ ત્રિવેદી તથા તેમના માતાએ કનુભાઈને પકડી રાખી ગાળો બોલી માથામાં પાઈપનો ઘા મારી ઈજાઓ કરી ગાળો બોલી ધમકી આપ્યાની જાફરાબાદ પોલિસ મથકમાં ફરિયાદ