અમરેલી માણેકપરામાં કુટણખાનું ચલાવતા એક શખ્સ ઝડપાઇ ગયો

અમરેલી,
અમરેલીના માણેકપરામાં પોલીસે કુટુણખાનુ ચલાવતા એક શખ્સને ઝડપી લીધ્ોલ છે. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસારઅમરેલી માણેકપરા શેરી નં. 1 માં જીતુભાઈ દરબારના બે માળના રહેણાંક મકાનમાં નીચેના માળે સતીષ રઘુરામભાઈ ગોંડલીયા ઉ.વ. 38 રહે. અમરેલી જેસીંગપરા ઓમનગર -2 શીતળા માતાનું પડું વાઘેશ્રી માતાના મંદિર પાસે પોતાના કબ્ઝા ભોગવટાના રહેણાંક મકાનના નીચેના માળે બહારથી ગ્રાહકો બોલાવી ગ્રાહકો પાસેથી નાણાં લઈ સ્ત્રી શરીર સુખ માટે સગવડ પુરી પાડી આર્થિક લાભ મેળવવા કુટણખાનું ચલાવતા એ.એસ.આઈ. રમેશભાઈ માલકીયાએ ઝડપી પાડયો