અમરેલીના ગાયત્રી મંદિર રોડ ઉપર અકસ્માત : યુવાન ગંભીર

અમરેલી,
અમરેલીનાં ગાયત્રી મંદિર રોડ ઉપર રાત્રે બાઇક સવાર અને વાછરડી અથડાતા વાછરડીનું મૃત્યુ થયુ હતુ અને બાઇક સવાર યુવાનને ગંભીર હાલતમાં 108 ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો