અમરેલી જિલ્લાના 56 તલાટી મંત્રીઓને રિ-સફલીંગને કારણે જિલ્લા ફેર બદલી

અમરેલી,
ગ્રામ પંચાયત તલાટી મંત્રી વર્ગ-3નું ફાઇનલ સિલેકટ લીસ્ટ અને રેકોમેડેશન લીસ્ટ મુજબ પુન: જિલ્લા ગોઠવણી મુજબ મંડળ દ્વારા મેરીટ અને સિલેકશન કેટેગરી પ્રમાણે ઓન સ્કીન પસંદગી મુજબ પુન: જિલ્લા ગોઠવણી કરી તા.18-1-24ની રિ સપ્લીંગ ઇન ડિસ્ટ્રીકટ એલર્ટમેન્ટ લીસ્ટની નકલ મુજબ રિ સફલીંગથી ફાળવેલ ઉમદેવારો પૈકી જે ઉમેદવારના જિલ્લામાં ફેરફાર થતાં હોય તેવા ઉમેદવારના કિસ્સામાં જિલ્લા પંચાયતના નિમણુંક સતાધિકારી દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવા તેમજ અન્ય જિલ્લામાં ફેરબદલી પામેલા ઉમેદવારોને ફરજ મુકત કરવા આદેશ મુજબ અમરેલી જિલ્લાના અન્ય જિલ્લામાં ફેરબદલી પામેલા 56 તલાટી કમ મંત્રીઓને ફરજ મુકત કરવા હુકમ કર્યો છે. જેમાં રાજવીર જોરસંગભાઇ ડોડીયા હિરાણા, ભારતીબા અનપસિંહ ગોહિલ ભીલડી, કાવ્યા પ્રકાશભાઇ જોષી આસોદર, ભારતીબેન રમેશભાઇ પટેલ ધામેલપરા, ચાંદની અરજણભાઇ પોપટાણી ચરખા, હિમલ ગોરધનભાઇ પટોળીયા નાગધ્રા રામપુર, ફાલ્ગુની વલ્લભભાઇ સોલંકી રામપરા, પુજાબેન કનૈયાલાલ દેવમુરારી દહિથરા મેથળી, ઓમદેવસિંહ પ્રવિણસિંહ ગોહિલ પાણીયા, રોનક કાનજીભાઇ ખમલ ગળકોટડી, ભાવેશ દામજીભાઇ ભાલીયા વિકટર મજાદર, રવિરાજસિંહ પ્રવિણસિંહ પરમાર ધરાઇ, ભદ્રા મનસુખભાઇ જોગદીયા કરિયાણા, ધમેર્ર્શ નારણભાઇ પનોત કેરાળા, પિયુષકુમાર પ્રવિણભાઇ રત્નપરા હિરાવા, હેતલ ભરતભાઇ રાઠોડ નાના આંકડીયા, કૃતિબેન ઉતમભાઇ પંડયા ફીફાદ, રિયાબા દેવેન્દ્રસિંહ ઝાલા પુતળીયા, મેધા દિનેશચંદ્ર ત્રિવેદી જામબરવાળા, બિનાબેન ભરતભાઇ ચૌહાણ સણોસરા થોરડી, રિપલબેન સુંદરજીભાઇ બારૈયા માંડરડી, આરતીબા પ્રતાપસિંહ ગોહિલ ચાંદગઢ, કોમલબેન મહેશભાઇ પરમાર અંટાળીયા, મીરાબેન નરેશભાઇ ભાલીયા દેવકા, અમી અશોકભાઇ સુતરીયા પુંજાપાદર, છાયા અંકીબેન રેવાભાઇ રિકડીયા, આશાબેન પ્રેમજીભાઇ કોગઠીયા નાની કુંડળ, માધ્ાુરી નરેશભાઇ ગોહિલ સાજણટીંબા, મનિષા નાથાલાલ દેવધરીયા ઘંટીયાણ, અંજનાબેન કરશનભાઇ વાઝા ટીંબડી વાઘણીયા, નિપા રાજુભાઇ પરમાર નવી હળીયાદ, ઉર્મીબેન ગોવિંદભાઇ કરકડીયા રફાળા નાના મુંજીયાસર, ક્રિષ્નાબેન મોહનભાઇ રબારી ઘુઘરાળા, હિના હરસુરભાઇ ડાંગર ગીગાસણ સિવડ, નંદની દેસુરભાઇ કામરીયા મીઠાપુર નકકી, ચાર્મીબેન અશ્ર્વિનભાઇ મયડ સુડાવડ, અનિતાબેન ધીરૂભાઇ પરમાર કાગદડી, પારૂલ ગોવિંદભાઇ ચાંદેરા શિલાણા, ગીતાબેન મોહનભાઇ મકવાણા ખજુરી, ભારતીબેન માલજીભાઇ મારૂ મોટા આગરીયા, રાધ્ાુ જમનભાઇ કીણજારીયા જળજીવડી કરમદડી, અલ્કા ભગવાજી વિરડા વાવડી રોડ તાલાળી, મિતલકુમારી ત્રિભોવનદાસ મોકસણા તોરી, શિવાની હસમુખગર ગોસાઇ જાબાળ, દક્ષા રાજેશભાઇ ગોહિલ લાખાપાદર, જલ્પા અશોકકુમાર રાઠોડ દેવગામ, રાધિકાબેન દેવાભાઇ જાદવ ખડખડ, ક્રિષ્નાબેન પરબતભાઇ કરંગીયા મેઘાપીપળીયા, કાજલબેન ડાયાભાઇ મુળીયા ભુખલી સાથળી, જાનવીબેન મનુભાઇ જાદવ ઇશ્ર્વરીયા, હર્ષાબેન લાખાભાઇ કરમુર ભમ્મર, શુરભી પ્રભાસભાઇ રાઠોડ ખડસલી છાપરી, હિરલબેન ભીખાભાઇ રાઠોડ જર જરપરા પરબડી, કિરણ શામજીભાઇ સરવૈયા ધારી કસ્બા, મહેશભાઇ સોમાભાઇ બગડા જુના નવા માલકનેસ, સુરેશભાઇ ત્રિભોવનભાઇ પરમાર લાસાને રિ સપ્લીંગથી ભાવનગર અમદાવાદ, જુનાગઢ, બોટાદ, દાહોદ, તાપી, કચ્છ, રાજકોટ, નવસારી, મોરબી જિલ્લામાં ફાળવણી કર્યાનું નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેકમ શાખા અમરેલી દ્વારા જણાવાયું