ચાંચ બંદરે 56 કરોડના ખર્ચે નવો પાળો બનાવાશે

રાજુલા,
રાજુલા તાલુકાના સાસ બંદર ગામે માજી ઉત્સાહી સરપંચ કાનજીભાઈએ કુંવરજીભાઈ ને રજૂઆત કરી હતી જે અનુસંધાને 56 કરોડના ખર્ચે નવો પાળો નિર્માણ થશે રાજુલા તાલુકાના સાસ બંદર ગામે દરિયાઈ પાણી વધતું જતું હોવાથી આ વિસ્તારમાં ખારા ખૂબ જ વધતી હતી જે અનુસંધાને લોકોને હાલવામાં પણ મુશ્કેલી પડતી હતી ઉપર લેવલથી પાણી આવતું હોવાથી રસ્તો પણ બંધ થઈ ગયો હતો જે અંગે અગાઉ શામજીભાઈ કુરજીભાઈ બાવળિયાને રજૂઆત કરતા કુલજીભાઈ બાવળીયા જાત તપાસ કરવા આવ્યા હતા. ત્યારબાદ હીરાભાઈ સોલંકી વિધાનસભામાં રજૂઆત કરી હતી જેમાં સિસાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કીધું હતું કે ભારે મુશ્કેલી પડે છે જે અંગે 56 કરોડ મંજૂર થતા સાસ બંદર ગામના લોકોમાં રાહતની લાગણી અનુભવી હતી શ્રી કાનજીભાઈ સરપંચ ઘણા વર્ષો રહ્યા અને જિલ્લામાં સૌથી ગ્રાન્ટ લાવવામાં કાનજીભાઈ નો મહત્વનો ફાળો હોય છે ક્યાંય ન હોય તેવું નરેન્દ્ર મોદી સોસાયટી પણ બનાવવામાં આવી છે આધુનિક હાઇસ્કુલ કોલેજ શહીદની વ્યવસ્થામાં લોક ફાળો કાનજીભાઈને આ સેવાના કારણે અને જાગૃતિના કારણે ગામનો વિકાસ ખૂબ જ થયો છે અને અગરિયાઓની રજૂઆતમાં કોઈપણ મુશ્કેલી હોય તો કાનજીભાઈ સરપંચ ન હોવા છતાં આજે વિકટ પ્રશ્નોને અવારનવાર રજૂઆત કરે છે તેમજ જેટીનો ગંભીર પ્રશ્ન છે જે બનાવવા પણ કાનજીભાઈએ ગાંધીનગર મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી આમ હીરાભાઈના પ્રયત્નોથી અને કુવરજી બાવળિયાની મહેનતના કારણે બંધારો 56 કરોડનો મંજૂર થતાં સાસ બંદર ગામમાં હર્ષની લાગણી અનુભવી