ગુજરાત વિધાનસભાની બિનસરકારી સભ્યોના કામકાજ માટેની સમિતીના પ્રમુખ તરીકે હિરાભાઇ સોલંકીની વરણી

અમરેલી,
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત વિધાનસભાની બિન સરકારી સભ્યોના કામકાજ માટેની સમિતીના પ્રમુખ તરીકે રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્ય શ્રી હિરાભાઇ સોલંકીની વરણી કરવામાં આવી છે. શ્રી સોલંકીની વરણી કરતા રાજુલા જાફરાબાદ ખાંભા પંથકમાં ખુશીનો માહોલ સર્જાયો છે. શ્રી સોલંકીની વરણીને સર્વેએ આવકારી શુભકામનાઓનો ધોધ વેહેતો કર્યો