જાફ2ાબાદના ચકચા2ી ખુન કેસમાં આ2ોપીઓનો નિર્દોષ છુટકા2ો ક2ાવતા સીનીય2 એડવોકેટ શ્રી ઉદયન ત્રિવેદી

અમરેલી,
આ કામનો બનાવ તા. 28-06-2022 ના 2ોજ સાંજના આશ2ે 7:30 વાગ્યે વઢે2ા ગામની બજા2માં 2ાજાભાઈ ડાયાભાઈ પ2મા2ની દુકાનની બાજુમાં આ કામના ફ2ીયાદી અફઝલભાઈ 2હેમાનભાઈ મનસુ2ી તથા તેના ભાઈ જુસબભાઈ 2હેમાનભાઈ મનસુ2ી તથા તેના મોટા બાપુજીનો દિક2ો 2હીમભાઈ ઓસમાણભાઈ મનસુ2ી વઢે2ા ગામમાં આવેલ મચ્છી માર્કેટ પાસે ઉભા હતા ત્યા2ે વઢે2ા ગામના જ જસાભાઈ બાબુભાઈ વાઘેલા તથા 2ાકેશભાઈ જસાભાઈ વાઘેલા તથા વિનોદભાઈ જસાભાઈ વાઘેલા એમ ત્રણેય જણાએ સાથે મળી બોલાચાલી અને ઝઘડો ક2તા હતા તે સમયે જસાભાઈના હાથમાં લાકડાનો ધોકો હોય અને વિનોદભાઈ તથા 2ાકેશભાઈના હાથમાં છ2ી હોય તે સમયે જસાભાઈએ તેના હાથમાં 2હેલ ધોકા વડે આ કામના ફ2ીયાદીના ભાઈ જુસબભાઈ મનસુ2ીને મા2 મા2ીને પાડી દીધેલ અને આ કામના અન્ય આ2ોપી 2ાકેશભાઈ કે જેના હાથમાં છ2ી હતી તે છ2ીથી ફ2ીયાદીના ભાઈ જુસબભાઈને ગંભી2 ઈજા ક2ેલી અને વિનોદભાઈએ પણ તેમના હાથમાં છ2ી હોય તે છ2ીથી ગંભી2 ઈજા ક2ી તેને પાડી દીધેલ અને આ બોલાચાલીમાં ફ2ીયાદીના મોટા બાપુજીના દિક2ા 2હીમભાઈ છોડાવવા છતા તેમને ધકકો મા2ેલ અને તેમને પણ ઈજા થયેલી અને આ કામના ફ2ીયાદી તે સમયે દોડીને તેમના ભાઈને છોડાવવા જતા તેમને પણ આ આ2ોપીઓએ ધકકો મા2ી પાડી દેતા તેમને પણ ઈજા થયેલી અને આ જુસબભાઈ તેમને થયેલી ઈજાથી સ્થળ પ2 જ લોહીલુહાણ હાલતમાં પડી ગયેલા અને 2હીમભાઈએ 108 ને ફોન ક2ેલ હોય એમ્બ્યુલન્સ આવી જતા તેમાં આ કામના ફ2ીયાદીએ જુસબભાઈને જાફ2ાબાદ સ2કા2ી હોસ્પીટલમાં લાવેલ અને ત્યાં ફ2જ પ2ના ડોકટ2ે જુસબભાઈને તપાસીને તેઓનું મ2ણ ગયેલ હોવાનું ફ2ીયાદીને જણાવેલ હતું. આમ આ કામે વઢે2ા ગામે આ કામના આ2ોપીઓએ સાથે મળી ગુજ2ના2 ઉપ2 હુમલો ક2ી તેને લોહીલુહાણ ક2તા તેનું ખુન ગયેલ હોય અને ત્યા2બાદ તેઓને મ2ણ જાહે2 ક2વામાં આવેલા તે સબંધે આ કામના ફ2ીયાદી અફઝલભાઈ 2હેમાનભાઈ મનસુ2ીએ આ કામના ત્રણેય આ2ોપી જસાભાઈ બાબુભાઈ વાઘેલા, 2ાકેશભાઈ જસાભાઈ વાઘેલા તથા વિનોદભાઈ જસાભાઈ વિરૂધ્ધ ભા2તીય ફોજદા2ી ધા2ાની કલમ – 302, 323, પ04, 114 તથા જી.પી. એકટ- 13પ મુજબનો ગુન્હો જાફ2ાબાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ. આ બનાવ જે તે સમયે જાફ2ાબાદ તાલુકામાં બહુ ચર્ચાસ્પદ થયેલો હતો અને ત્યા2બાદ પોલીસે આ કામે તપાસ ક2ી અને ઉપ2ોક્ત કલમો મુજબનું ચાર્જશીટ ક2ેલું.જે ચાર્જશીટ મા મેડીકલ તથ એફ.એસ.એલ. ના પુ2ાવા ઓ પણ સામેલ 2ાખવામા આવેલ હતા.આ કામે ચાર્જશીટ થયા પછી 2ાજુલા ના એડીશ્નલ સેશન્સ જજ સાહેબ શ્રી એમ઼એસ. સોની સમક્ષ આ કેસ ચલાવવા મા આવેલ, અને ફ2ીયાદ પક્ષ ત2ફ થી પોતાનો કેસ સાબીત ક2વા માટે લેખીત તથા મોૈખીક એમ ઘણા પુ2ાવા ઓ 2જુ ક2વામાં આવેલ અને તેમ છતા આ કામ ના ફ2ીયાદી પોતા નો કેસ સાબીત ક2વા મા નિષ્ફળ જતા આ કામ ના તમામ આ2ોપીઓને નિર્દોષ છોડી મુક્વાનો હુકમ ક2ેલ છે. આ કેસમાં આ2ોપીઓ તર્ફે અમ2ેલીના સીનીય2 એડવોકેટ શ્રી ઉદયન ત્રિવેદી તથા એડવોકેટ સાકી2ભાઈ ત્રવાડી, એડવોકેટ હ2નીલ ત્રિવેદી તથા 2ાજુલા ના એડવોકેટ શ્રી ર્ક્તિી પ2મા2 2ોકાયેલ હતા. આમ આ કામે બચાવપક્ષ ત2ફથી 2જુ થયેલ દલીલોને ધ્યાને લઈ આ કામના આ2ોપીઓ જસાભાઈ બાબુભાઈ વાઘેલા, 2ાકેશભાઈ જસાભાઈ વાઘેલા તથા વિનોદભાઈ જસાભાઈ ને નિર્દોષ ઠ2ાવી છોડી મુક્વાનો હુકમ એડીશ્નલ સેશન્સ જજ શ્રી એમ઼એસ. સોની ા2ા ક2વામાં આવેલ