સાવરકુંડલા માર્કેટયાર્ડની ટીમ મુખ્યમંત્રીની મુલાકાતે

સાવરકુંડલા,
સાવરકુંડલા માર્કેટયાર્ડની છેલ્લી ચુંટણીમાં ભાજ5 પ્રેરીત શ્રી દિ5કભાઇ માલાણીની નેતૃત્વ વાળી પેનલ વિજેતા થયા બાદ વિઘાનસભાના સંકુલમાં રાજયસભાના ભાજ5ના ઉમેદવારોના ફોર્મ ભરવાના પ્રસંગે ગાંઘીનગર જતા બોર્ડ ડીરેકટરશ્રીઓએ ઘારાસભ્યશ્રી મહેશભાઇ કસવાળાની ઉ5સ્થીતીમાં રાજયના સંવેદનશીલ અને યશસ્વી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ 5ટેલ ની શુભેચ્છા મુલાકાત લીઘી સાથે રાજયના સહકાર મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા ની 5ણ શુભેચ્છા મુલાકાત લીઘી. આ મુલાકાતમાં સાવરકુંડલા એ.પી.એમ.સી.ના ચેરમેનશ્રી દિ5કભાઇ માલાણી, વા.ચેરમેનશ્રી મહેશભાઇ લખાણી, ડીરેકટરશ્રીઓ દુર્લભજીભાઇ કોઠીયા, મહેશભાઇ કાછડીયા, ચેતનભાઇ માલાણી, રમણીકલાલ રાદડીયા, જસુભાઇ ખુમાણ, અતુલભાઇ રાદડીયા, દેવાતભાઇ બલદાણીયા, બાબુભાઇ માલાણી ઉ5સ્થીત રહયા હતા. અને રાજયસભાના ભાજ5ના ઉમેદવારોશ્રી જે.પી. નડા, શ્રી ગોવિંદભાઇ ઘોળકીયા, શ્રી મયંક નાયક અને ડો. જસવંત 5રમાર ની વિઘાનસભા સંકુલમાં મુલાકાત કરી શુભેચ્છા પાઠવેલ. આ પ્રસંગે રાજયના વિવિઘ સ્થળેથી આવેલ કાર્યકરો 5ણ ઉ5સ્થીત હતા.