કેન્દ્ર સ2કા2 દ્વા2ા નિકાસ છુટ આપવામાં આવતા કાંદાનાં ભાવમાં મણદીઠ રૂપિયા 100નો વધા2ો

અમરેલી,
તા.16/2/24 નાં 2ોજ ભા2ત સ2કા2નાં ગૃહ અને સહકા2મંત્રીશ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીશ્રીઓની કમીટીમાં કાંદાની નિકાસ અંગે વિસ્તૃત ચર્ચા થયા બાદ ત્રણ લાખ ટન કાંદાની પ2દેશ નિકાસ માટે નિર્ણય લેવાયો. આ નિર્ણયની જાહે2ાત તા.18/2/24 2વિવા2નાં 2ોજ થતા સોમવા2નાં 2ોજ સૌ2ાષ્ટ્રમાં કાંદાનાં વેચાણ ક2તા માર્કેટ યાર્ડોમાં મણદીઠ રૂા.100/- નો વધા2ો આવતા ખેડુતોમાં ખુશીનો માહોલ ઉભો થવા પામેલ છે.8 ડીસેમ્બ2ે કાંદાના ભાવવધા2ાને લઈને કેન્દ્ર સ2કા2 નિકાસ ઉપ2 પ્રતિબંધ લાદતા ભાવો ઘટીને 2પ% જેટલા 2હેવા પામેલ. ઘટેલ ભાવોને લઈને ખેડુતોને નુકશાન જઈ 2હયુ હતુ. જેથી નિકાસબંધી હટાવવા માટે મહુવા યાર્ડનાં ચે2મેનશ્રીએ ત્રણેક વા2 કેન્દ્ર સ2કા2માં લેખીત 2જુઆત ક2ેલ.તા.1પ/2/24 નાં 2ોજ મહુવા એ.પી.એમ઼સી.નાં ચે2મેનશ્રી ઘનશ્યામભાઈ પટેલે દીલ્હી ખાતે કેન્દ્રનાં આ2ોગ્ય મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવીયાને રૂબરૂ મળી વિગતે 2જુઆત ક2ી ખેડુતોનાં હિતમાં નિકાસબંધી તાત્કાલીક અસ2થી હટાવવી જરૂ2ી હોવા અંગે પિ2સ્થિતિની વાસ્તવીક્તા ધ્યાને મુકેલ હતી. સાથે મંત્રીશ્રી પ2શોતમભાઈ રૂપાલાને ટેલીફોનિક વાતચીત ક2ી આ બાબતે યોગ્ય ક2વા વિનંતી ક2ેલ હતી. ઉપ2ોક્ત 2જુઆત અનુસંધાને બંને મંત્રીશ્રીઓએ શ્રી અમીત શાહ તથા મા.મંત્રીશ્રી પીયુષભાઈ ગોયેલ સાથે ચર્ચા ક2તા ત્રણ લાખ ટન કાંદાની નિકાસ માટે નિર્ણય લેવાયેલ હતો.નિકાસબંધી હટાવવાની ખેડુતોની વ્યાજબી માગણીનો સ્વીકા2 થવામાં થોડો વિલંબ થવા છતા યોગ્ય નિર્ણય લેવાતા ખેડુતોએ ખુશી વ્યક્ત ક2ી છે. જયા2ે નિકાસને લઈને કાંદાની ખ2ીદી વધતા સોમવા2ની ખુલતી બજા2માં મણદીઠ રૂા.100/- ની તેજી આવેલ છે. સ2કા2નાં આ નિર્ણયને લઈને ખેડુતો વતી યાર્ડનાં ચે2મેનશ્રી ઘનશ્યામભાઈ પટેલે આ નિર્ણયમાં સહભાગી થના2 સર્વેનો આભા2 વ્યક્ત કર્યો