અમરેલીના જાળીયા ગામ નજીક ખાનગી બસ પલટી જતાં એકનું મોત નિપજયું : 10ને ઇજા

અમરેલી,
અમરેલી તાલુકાના જાળીયા ગામના પાટીયા પાસે રિયલ ટ્રાવેલર્સની મીની બસ જી જે 11 ટી 1772ના ચલાકે અમરેલીથી બગસરા રૂટ ઉપર પેસેન્જરો ભરી બીજા માણસોની જીંદગી જોખમમાં મુકી પુર ઝડપે અને બે ફિકરાઇથી બસ ચલાવી સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બસ પલટી ખાઇ જતા બસ બેઠેલા સોમાભાઇ અમરાભાઇ ટોટાનું મોત નિપજાવી અન્ય આઠ થી દસ સ્ત્રી પુરૂષોને નાની મોટી ઇજા પહોંચાડી નાસી ગયાની બગસરાના રમેશભાઇ ગોબરભાઇ માટીયાએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ