રાજુલા નજીક આવેલા માંડણમાં સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો

અમરેલી,

ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર તથા પોલિસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને ના. પો.અધિ.જે.પી. ભંડારી માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ પી.આઈ. આર.જી. ચૌહાણ, તથા તાલુકા પોલિસ સ્ટેશનની ટીમે જેસર પોલિસ મથકના પોકસોના ગુનામા નાસતા ફરતા આરોપી જગા ઘુસાભાઈ માથાસુળીયા રહે. અમરેલીવાળાને ઝડપી પાડયો