ધારીમાં બંધ મકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી અમરેલી તાલુકા અને ધારી પોલિસ ટીમ

ધારી,
ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર તથા પોલિસ અધિક્ષક હિમકરસિંહની સુચના તેમજ ના. પો.અધિ. એચ. બી. વોરા ના માર્ગદર્શન હેઠળ પી.આઈ.એ.એમ. દેસાઈ ,પીએસઆઈ એચ.જી.મારૂ , હે.કોન્સ. કુમારસિંહ રાઠોડ, મનુભાઈ માંગાણી, જીતુભાઈ ભેડા, શીવાભાઈ મકવાણા, તથા પો.કોન્સ. આલીંગભાઈ વાળા, રામકુભાઈ કહોર, ચંપુભાઈ વાળા, હે.કોન્સ, પુજાબેન દેવભડીંગજી એ ચોકકસ બાતમીના આધારે ધારી રેલ્વે સ્ટેશન પાસેથી ઝુંપડપટી વિસ્તારમાં રહેતા આયેશાબેન કિર્તનગીરી ગૌસ્વામી, સુનીતાબેન આકાશગીરી ગૌસ્વામી , નીતાબેન કિશનગીરી અપારનાથી ને ઝડપી પાડેલ.જયારે પ્રફુલ ગીરધરભાઈ વાઘેલા રહે.ઉનાવાળાને પકડવાનો બાકી