ખાંભાના પો. સ્ટે.માં ફરજ બજાવતા કર્મચારીઓને સારી કામગીરી બદલ પ્રશંસાપત્રો એનાયત કરાયાં

અમરેલી ,
અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહનાઓ દ્રારા જાન્યુઆરી-2024 ના માસ દરમ્યાન પોલીસ વિભાગમાં ગુનાના કામે નાસતા ફરતાં આરોપીઓને પકડવાની સારી અને ઉતમ કામગીરી કરવાં બદલ છજીૈં ભરતભાઇ મુહાભાઇ વાળા તથા લ્લભ ધનાભાઇ કડવાભાઇ પરમારને પ્રશંસાપત્ર પાઠવી કામગીરીને બિરદાવવામાં આવી તેમજ ભવિષ્યમાં પણ સારી કામગીરી કરવાં માટે જરૂરી માર્ગદર્શન આપીને ઉત્સાહમાં વધારો કરવામાં