બાબરામા નોટરી તરીકે તેર એડવોકેટની નિમણૂંક કરાઈ

બાબરા ,
ભારત સરકાર દ્વારા બાબરા શહેર મા ભારત સરકાર ના નોટરી તરીકે તેર એડવોકેટો ને નોટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે બાબરા શહેર વિદવાન એડવોકેટો પ્રતાપભાઈ ખાચર, સલીમભાઇ જસાણી , સુરેશભાઈ તેરૈયા, રાજુભાઈ બારૈયા, ઝેડ,આઇ, જલવાણી, ઘનશ્યામભાઈ મહેતા, કુલદીપ ભટ્ટ, હરેશભાઈ મેવાડા, કીરીટ પરવાડીયા, હીતેશભાઇ મીઠાપરા, જગદીશ કારેટીયા,રૂસી રૂપારેલિયા, વિશાલ રૂપારેલિયા સોલંકી ભાઇ ની ભારત સરકાર ના નોટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે તમામ એડવોકેટ ને બાર એસોસિયેશન દ્વારા અભિનંદન પાઠવ્યા હતા તેમજ આગેવાનો દ્વારા પણ અભિનંદન પાઠવ્યા