સાવરકુંડલાના મોટા ભમોદ્રા ગામે યુવાનનું ગળાફાંસો ખાઇ જતાં મોત

અમરેલી,
સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા ગામે રહેતા સહદેવભાઇ ભીખાભાઇ મકવાણા ઉ.વ.24 હઠીલા સ્વાભના હોય અને નાની બાબતમાં ગસ્સે થતાં હોય પોતે પોતાની મેળે ઓછાડના કાપડથી કોઇ અગમ્ય કારણોસર ગાળાફાંસો ખાઇ જતા મોત નિપજયાનું ભાવેશભાઇ ભીખાભાઇ મકવાણાએ વંડા પોલીસ મથકમાં જાહેર કરેલ