લોક્સંત મો2ા2ીબાપુ-પ્રદેશ પ્રમુખ પાટીલના સાનિધ્યમાં તપોવન આશ્રમનું લોકાપર્ણ

અમરેલી.
કેન્દ્રીય મંત્રી પ2શોતમભાઈ રૂપાલા, ઈફકો ચે2મેન દિલીપભાઈ સંઘાણી, ગૃહમંત્રી હર્ષ સંઘવી, નાયબ મુખ્ય દંડક-ધા2ાસભ્ય કૌશિકભાઈ વેક2ીયા, સાંસદ ના2ણભાઈ કાછડીયા, ધા2ાસભ્યશ્રીઓ મહેશભાઈ ક્સવાળા, હિ2ાભાઈ સોલંકી, જે.વી.કાકડીયા, જનકભાઈ તળાવીયા, પૂર્વ મંત્રી ભુપેન્સિંહજી ચુડાસમા, ધર્મેન્સિંહ જાડેજા (હકુભા) જીલ્લા ભાજપ પ્રમુખ 2ાજેશભાઈ કાબ2ીયા, અમ2 ડે2ી ચે2મેન અશ્ર્વિનભાઈ સાવલીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત 2હેશે. પૂ.ભક્તિ2ામ બાપુ-ભોજલધામ ફતેપુ2, પૂ.વિજયબાપુ- સતાધા2, પૂ.ભક્તિ2ામ બાપુ – માનવ મંદિ2, સાવ2કુંડલા મહાવિ2 બાપુ – દાનેવધામ, ચલાલા સહિતના સંતો આર્શિવચન પાઠવશેસમાજને કાંઈક આપવુ, વિશીષ્ટ આપવુ, અવિ2ત આપવુ અને અસ્ખલીત આપવુ એવો વિચા2 યુવાનીમાં મુકેશ સંઘાણીને સ્ફુર્યો અને તે વિચા2 પુર્ણતાને આ2ે પહોચ્યો. જેનો સાક્ષી બનવા સમગ્ર જીલ્લો ઉત્સુક છે.યુવાનોના માર્ગદર્શક મુકેશ સંઘાણીનું સેવા સ્વપ્ન સા2હિ તપોવન સાકા2 બની 2હયુ છે. તા.10.03.2024 ને 2વિવા2 ના 2ોજ બપો2ના 03.30 કલાકે લોક સંત પૂજય મો2ા2ીબાપુના વ2દ્ હસ્તે લોર્કાપણ થવા જઈ 2હયુ છે અને તે અંગેની તડામા2 તૈયા2ીને આખ2ી ઓપ અપાઈ 2હયો છે, કાર્યક્રમના નિમંત્રણ સમગ્ર જીલ્લામાં અપાઈ ચુક્યા છે. જીવન સંધ્યાએ પહોચેલા વડીલોની પુત્ર ભાવથી સેવા ક2વાના સુંદ2 અભિગમ સાથે તૈયા2 થઈ ચુકેલ સા2હિ તપોવન આશ્રમના પ્રવેશતા વડીલો અહી એક તપસ્વી ત2ીકેની અનુભુતી પામે તેવુ દિવ્ય વાતાવ2ણ અહી આકા2 લઈ 2હયુ છે અને આ તમામ સેવાઓ નિ:શુલ્ક માનવ સેવાના અભિગમ સાથે કાર્ય2ત થવા જઈ 2હયુ છે. આ કાર્યક્રમનું લોર્કાપર્ણ કે જેઓના હાથે ભૂમિપૂજન થયુ છે તેવા લોક સંત પૂ.મો2ા2ીબાપુના ક2કમળોથી સંપન્ન થશે. આ તકે પૂ.ભક્તિ2ામબાપુ ભોજલધામ ફતેપુ2, પૂ.વિજયબાપુ- સતાધા2, પૂ.ભક્તિ2ામ બાપુ-માનવ મંદિ2, સાવ2કુંડલા મહાવિ2 બાપુ – દાનેવધામ, ચલાલા સહિતના સંતો આર્શિવચન પાઠવશે ઉપ2ાતં ગુજ2ાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આ2. પાટીલ, કેન્ીય મંત્રી પ2શોતમભાઈ રૂપાલા, ઈફકો ચે2મેન દિલીપભાઈ સંઘાણી, ગૃહમંત્રી હર્ષ સંઘવી, સાંસદ ના2ણભાઈ કાછડીયા, ધા2ાસભ્યશ્રીઓ (નાયબ મુખ્ય દંડક) કૌશિકભાઈ વેક2ીયા, મહેશભાઈ ક્સવાળા, હિ2ાભાઈ સોલંકી, જે.વી.કાકડીયા, જનકભાઈ તળાવીયા, પૂર્વ મંત્રી ભુપેન્સિંહજી ચુડાસમા, ધર્મેન્સિંહ જાડેજા (હકુભા) જીલ્લા ભાજપ પ્રમુખ 2ાજેશભાઈ કાબ2ીયા, અમ2 ડે2ી ચે2મેન અશ્ર્વિનભાઈ સાવલીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત 2હેશે. સમગ્ર જીલ્લાની અંદ2 નિ:શુલ્ક સેવા કેન્નો થવા જઈ 2હેલ પ્રા2ંભથી ભા2ે લોક ઉત્સાહ જોવા મહી 2હયો છે આ અંગેની તડામા2 તૈયા2ીઓ સેવાભાવિ યુવાનોની સ્વયંભુ ફોજ સાથે સમગ્ર સા2હિ ટીમ ા2ા 2ાત-દિવસ ક2વામાં આવી 2હી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંસ્થાની સેવા પ્રવૃતિને અનેક સંસ્થાઓ, સામાજીક અને શૈક્ષણિક આગેવાનો નિહાળીને મુકેશ સંઘાણીની સેવા પ્રવૃતિને બિ2દાવે