સાવરકુંડલા નજીક ઓળીયા ગામે ટ્રક અને બાઇક સાથે ફોરવ્હીલ અથડાવી

અમરેલી,
સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામે તા.12-3ના ગોંડલ તાલુકાના બિલડી ગામના રસિકભાઇ બાલાભાઇ સોલંકી પોતાનો અશોક લેલન જી જે 04 એટી 9651માં દાવત સોડા ભરીને જેસર ખાલી કરવા જતાં હોય. તે દરમિયાન ઓળીયા ગામે પહોંચતા લેલન ગાડી આગળ એક બાઇક જતું હોય અને સામેથી એક ફોરવ્હીલ જી જે 01 આર.પી.4433 પોતાની ફોરવ્હીલ પુર ઝડપે અને બેફિકરાઇથી ચલાવી બાઇક સાથે ભટકાવતા બાઇક ચાલકને ઇજા કરી લેલન ગાડી સાથે ભટકાવતા રસિકભાઇને મોઢામાં ઇજા કરી જમણા પગે ફેકચર કરી નાની મોટી ઇજા કરી બાઇક ચાલકને ઇજા કરી નાસી ગયાની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં રસિકભાઇ બાલાભાઇ સોલંકીએ ફરિયાદ