અમરેલીની એન્જલ હોટલમાં પ્રૌઢ સાથે પોણા ચાર લાખની છેતરપિંડી

અમરેલી,
અમરેલી માણેકપરા એન્જલહોટેલમાં તા.22-11-21 થી આજ દિન સુધીના સમયે દરમિયાન વડોદરાના રાહુલ કુમાર પ્રમોદભાઇ ગુપ્તાએ અમરેલી ચકકરગઢ રોડ ઉપર આનંદ નગર શેેરી નં. 4માં રહેતા અંબરીષકુમાર મહેશભાઇ રાજયગુરૂ તથા અન્યને હોલી ડે પેકેજની લોભામણી જાહેરાત આપી મેમ્બરશિપ પેટેના કુલ રૂા.3,80,994 ઓળવી જઇ હોલિડે પેકેજના મેમ્બરશિપનો લાભ નહીં આપી છેતરપિંડી કર્યાની અમરેલી સિટી પોલીસ મથકમાં ફરિયાદ