ધારીના ધારાસભ્ય શ્રી કાકડીયાએ સૌથી વધ્ાુ કામો મંજુર કરાવ્યા

ચલાલા,
ધારી બગસરાના ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયાએ ધારી બગસરા સહિત જિલ્લાભરમાં કરોડોનાં રૂપીયાનાં વિકાસ કામો મંજુર કરાવ્યા છે. મંજુર થયેલા રસ્તાઓમાં ધારીમાં ઝર ઝરપરા રોડ, રાજસ્થળી પાટડા રોડ, મોણવેલ વેકરીયા રોડ, ધારગણી કરેણ રોડ, નવી ધારગણી હાથસણી રોડ, દેવળા ડાભાળી રોડ, આંબાગાળા સોઢાપરા રોડ, સમુહખેતી નકેશ્ર્વર મીઠાપુર રોડ, ખાંભા સરાકડીયા દિવાન રોડ, સરાકડીયા એપ્રોચ રોડ અને બગસરાનાં માંડવડા ચારણપીપળી ખારી રોડ, સાપર સુડાવડ રોડ, બગસરા સાપર રોડ, સમઢીયાળા જુના જાંજરીયા સાપર રોડ, માંડવડા સનાળીયા શીલાણા રોડ, બગસરા જુના જાંજરીયા રોડ, જામકા સનાળીયા રોડ, ખાંભાનાં સમઢીયાળા કાતરપરા રોડ અને જામકા સાણા વાંકીયા રોડનાં નોન પ્લાનના કામો ધારાસભ્યશ્રી જે.વ. કાકડીયાએ મંજુર કરાવ્યા છે. જિલ્લામાં સૌથી વધ્ાુ પ્રોજેકટ 358 લાખ ના કામો ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયાએ મંજુર કરાવ્યા હોવાનું જણાવ્યુ