બગસરામાં અમરેલી એસઓજીએ દેશી તમંચા સાથે એકને ઝડપી લીધો

અમરેલી,
બગસરામાં અમરેલી એસોજીના એએસઆઇ સંજયભાઇ પરમારે બાદલ હસનભાઇ સયૈદને ગેરકાયદેસર દેશી બનાવટનો તંમચો કોઇ લાયસન્સ કે પરવાના વગર બે જીવતા કાર્ટિસ મળી રૂા.2700નો મુદામાલ સાથે ઝડપી પાડયો