ઇન્ડિયન પોટાશ લી.દ્વારા ખાતરના સૌથી વધ્ાુ વેચાણ બદલ ગુજકોમાશોલને એવોર્ડ અપાયો

અમદાવાદ,
ઇન્ડિયન પોટાશ લી. દ્વારા વિતરિત પોલીહેલાઇટ ખાતરનું વર્ષ 2023-24 દરમિયાન ગુજરાતમાં સૌથી વધારે વેચાણ કરવા બદલ તા.15-3-2024ના રોજ અલમાટી-કઝાકિસ્તાન ખાતે આયોજીત બિઝનેશ મીટમાં ગુજકોમાસોલને પ્રથમ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ તેમ ચિફ એકઝીકયુટીવે જણાવ્યું