સાવરકુંડલામાં હવે નાવલીના નિર બારે માસ મળશે

સાવરકુંડલા,
નદીઓના નિરનો પ્રવાહ સામાન્ય રીતે દક્ષિણ તરફ જોવા મળતો હોય છે ત્યારે નાવલી નદી એ ઉત્તર દિશામાં વહે અને આ નદીના પાણીનો પ્રવાહ એટલો ઝડપી અને તેજ છે કે જેમાં અનેક વાર પુર આવ્યા પરંતુ આ પાણી વધીને 2 થઈ 3 કલાકમાં પૂરું થય જાય છે આ નદીમાં આવેલ પાણીનો સંગ્રહ કરવા માટે સાવરકુંડલા શહેરી વિસ્તાર ના પાણીના સ્તર માં અને આજુબાજુ ના ખેડૂતો ને ખુબ મોટો ફાયદો થશે આ નવ નિર્માણ ચેક ડેમ બનશે ભૂવા રોડ બ્રિજ થી આગળ શાક માર્કેટ સુધી ના કેચમેન્ટ એરિયામાં પાણી ભરાશે.