તાતણીયા ધાવડીયાના પુલ માટે 85 લાખ મંજુર

ખાંભા,
ખાંભા તાલુકાના તાતણીયા ધાવડીયાને જોડતા પુલ(85લાખ) નું આજ રોજ ધારી ખાંભા બગસરા વિધાનસભાનાં લોકપ્રિય ધારાસભ્ય જે વી કાકડીયા હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.