અમરેલી,
કોલડા ગામના બસ સ્ટેન્ડ પાસે બાઇક ચાલક પંકજ બહાદુરભાઇ બગેલ મોટા આંકડીયાવાળાએ પોતાનું બાઇક પુર ઝડપે અને બેફિકરાઇથી માણસની જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી બાઇક રોડ ઉપર સ્લીપ થઇ જતાં બાઇક પાછળ બેઠેલા જામસિંગ કનાસિંગ મોહનીયાને શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નિપજાવ્યાની મુળ એમપીના હાલ સનાળા માધાભાઇ મોવલીયાની વાડીમાં કામ કરતા રાકેશભાઇ રામસીંગ મોહનીયાએ વડીયા પોલીસ મથકમાં ફરિયાદ
કોલડાના બસ સ્ટેન્ડ પાસે બાઇક સ્લીપ થઇ જતાં પાછળ બેઠેલ શખ્સને ગંભીર ઇજા થતાં મોત થયું
Published on