જુનાગઢમાં બી.ડિવીઝન પોલિસ અનેનેત્રમ શાખાની પ્રશંસનીય કામગીરી

જુનાગઢ,
ગયકાલે રાત્રે 11.45 વાગ્યે પ્રેમભાઇ કાંજાણી નો મારા ઉપર ફોન આવ્યો દુકાન માં નો કરી કરતો મનીષભાઈ પરિયાણી રાત્રે ગાંધી ચોક પાસે ગાંઠિયા ખાવા ગયા હતા અને પાંચ મિનિટ માં બાઇક કોઈક ઉપાડી ગયુ છે મે તેમને કીધું કે તમો બી.ડિવીઝનમા જાવ અને અરજી આપી આવો મે બી.ડીવીઝનના પી.આઈ.મેડમ ને મેસેજ કરી દીધો છે અત્યારે પોલિસ તમારી પાસે ગાડી ના નહિ માંગે અરજી લય લેશે તાત્કાલિક બી.ડિવીઝનમા જાણવા જોગ અરજી લય લેવામા આવી અને તે પછી નેત્રમ શાખા ત્રીજી આંખ ખોલી અને સવારે 11 વાગ્યે જે ભાઈ લય ગયા હતા તે મુકી પણ ગયા તેમનુ કહેવાનુ મ હતું કે હું ઘેનમા હતો અને તમારી બાઇક માં મારી ચાવી ગય હતી મારી ભુલ થય ગય છે મનીષભાઈ પોતે 15000/ પગારમાં નોકરી કરે છે અને હપ્તેથી બાઇક છોડાવેલ હતી પણ બાઇક મલી જતા ખુશ થય ગયા છે તેમના માતુશ્રી જે 80 વર્ષ ના છે તેમણે લાખ લાખ આશિર્વાદ જુનાગઢ પોલિસ ને આપેલ છે કારણકે બાઇક ગુમ થાય પછિ તેના સ્નાન કરવાનું હોય છે પણ જુનાગઢ પોલિસ ગુન્હેગારો ને સ્નાન કરાવે છે ટલે આખા કલોથ ન્ડ રેડિમેઈડ સોસિન માંગનાથ રોડ વતી પોલિસ તંત્ર નો આભાર માનું છું અને દરેક વેપારી સાથે કાંઇપણ દુઘટર્ના બને સીધા જુનાગઢ પોલિસ નો જ સપઁક કરશો તેમ જણાવ્યું