દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા ઇફકોમાં ડાયરેકટર પદની ચૂંટણી યોજાતા શ્રી દિલીપભાઇ સંઘાણી આજે ડાયરેકટર તરીકે બિનહરિફ જાહેર થયા હતાં. તે વેળાએ શુભકામના આપી રહેલા શ્રી અશ્ર્વિનભાઇ સાવલીયા, શ્રી નારણભાઇ કાછડીયા,શ્રી કૌશિકભાઇ વેકરીયા, શ્રી જનકભાઇ તળાવીયા,શ્રી જે. વી. કાકડીયા, શ્રી ભરતભાઇ સુતરીયા, શ્રી મનિષ સંઘાણી, શ્રી જેન્તીભાઇ પાનસુરીયા સહિતે શુભકામના પાઠવી હતી. તે વેળાએ તસ્વીરમાં નજરે પડે છે.