પીપાવાવ પોર્ટ નજીક નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન ફોરેસ્ટર ઉપર સિંહ પાઠડાનો હુમલો : ઇજા

પીપાવાવ પોર્ટ નજીક નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન ફોરેસ્ટર ઉપર સિંહ પાઠડાનો હુમલો : ઇજા

રાજુલા,

પીપાવાવ પોર્ટ વિસ્તારમાં બે દિવસ પહેલા મૃતક સિંહણ ની ડેડબોડી મળી ત્યારબાદ વન વિભાગ દ્વારા ધ્વનિશ પેટ્રોલિંગ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. ગઈ રાત્રીના બે થી ત્રણ વાગ્યાના ગાળામાં બે ફોરેસ્ટર ગાર્ડ સહિતની ટીમ દ્વારા પીપાવાવ પોર્ટના તળાવ આજુબાજુ બાવળની ગાડીમાં પેટ્રોલિંગ નાઇટમાં કરતા હતા ત્યારે એક નાના પાટડા સિંહે ઓસીનતા ફોરેસ્ટર અમરૂભાઈ વાવડીયા ઉપર પાછળથી હુમલો કરી પગમાં બસ કા મટકા ભરતા ઈજા કરતા લોહી હાલતમાં રાજુલા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર લીધા બાદ આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી આમ અવારનવાર સિહોને સુરક્ષા માટે ધનિશ પેટ્રોલિંગ નાઈટ માં શરૂ કરતા આ બનાવ બન્યો હોવાનું વન વિભાગના ઇન્સારપી આર એ ઓ બીડી વેલારીએ જણાવ્યું