રાજુલા,
રાજુલા શહેર નજીક આવેલો ધાતરડી નંબર બે ડેમ ફૂલ ભરેલો હતો છતાં પણ રાજુલા શહેરમાં આ ડેમ ભરેલો હોવા છતાં કોઈપણ જાતનો ફાયદો રાજુલા શહેરને થયો નથી અને રાજુલા ગામમાં એક પણ બોરમાં પીવા માટેનું પણ બોરમાંથી આવતું નથી હતું આ ડેમથી ખાખબાઈ આગરીયા ગામને જ ફાયદો હતો પરંતુ આગરીયામાં તો હવે મહી પાઇપલાઇન તળાવ પણ ભરાવવા માંડ્યું એટલે એ ગામને પણ આ ડેમની જરૂર નથી. આમ છતાં ડેમ ભરેલો હતો અને નિશાન હેઠવા ગામો હિંડોરડા વડ લોટપુર ધારા નેસ ઉસીયા રામપરા વૃંદાવન બાગ તથા સાસુડા મહાદેવ વગેરે વિસ્તારમાં પાણીની ભયંકર તંગી ઊભી થઈ હતી આ ગામોમાંથી ધાતરવડી નદી પણ પસાર થતી હતી પરંતુ ધાતરડી ડેમ નંબર 2 બંધાઈ જતા એક પણ ગામમાં પાણીના તળ ઉપર આવ્યા નથી અને પીવાના પાણી અને શિશાઈના પાણી પાણીપુરીને ભારે રોષ ઉઠ્યો હતો અંગે ગ્રામ્ય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી તથા ખેડૂત આગેવાન જીગ્નેશભાઈ પટેલ ને રજૂઆતો કરી હતી. ત્યારબાદ આજે સવારે સિસાઈ અધિકારી દ્વારા ડેમ ના દરવાજા ખોલતા સાંજ સુધીમાં પાણી દરિયા સાસુડા મહાદેવ સુધી પહોંચી જતા આ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં અને ગામજનોમાં હર્ષની લાગણી ઉદભવી હતી કારણ કે આ ડેમનું પાણી દાતરડી બેનું પથ્થરને ડુંગરા હોવાથી તળમાં આવતું જ નથી જેને કારણે એક પણ બોરમાં પાણી રાજુલામાં નથી જેને કારણે આ પાણી છોડવાથી સાત ગ્રામ્ય વિસ્તાર હિંડોરડા વડભાસાદર ધારાના નેસિયા રામપરા વૃંદાવન બાગ સાસુડા મહાદેવ ના પાણીના તળ ઊંચા આવશે અને સિસાઈમાં પણ ફાયદો થશે અને વડગામમાં તો આંબાના ઝાડને પણ ફાયદો લોકોએ હીરાભાઈ સોલંકી નો આભાર વ્યક્ત કર્યો હતો