રાજકોટ બેઠક ઉપર કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમ રૂપાલા પોણા ત્રણ લાખ મતથી આગળ

રાજકોટ બેઠક ઉપર કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમ રૂપાલા પોણા ત્રણ લાખ મતથી આગળ

રાજકોટ બેઠક ઉપર ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા કોંગ્રેસના ઉમેદવાર પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી કરતા પોણા ત્રણ લાખ મતે આગળ છે પરેશ ધનાણીને દોઢ લાખ જેટલા મત મળ્યા છે.