અમરેલી અમરેલીમાં ભાજપ ની લીડ બે લાખ પંદર હજાર મત થઈ June 4, 2024 0 comment અમરેલીમાં ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા 2,15,000 મતના માર્જિનથી આગળ છે. કુલ મત ગણતરી 4,00,000 મતની થઈ છે.