અમરેલી જીલ્લામાં વાહન ચાલકો સહિત 35ને નશો કરેલ હાલતમાં ઝડપી પાડયા

અમરેલી, અમરેલી જીલ્લામાં આગામી લોકસભાની ચુંટણીઓના અનુસંધાને બહાર પડાયેલા જાહેરનામાનો પોલિસ વિભાગ દ્વારા અમલ શરૂ કરાયો છે.જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે પોલિસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી,ધારી, નાગેશ્રી, ચલાલા, ખાંભા, જાફરાબાદ, વડિયા, ધારી, મરીન પીપાવાવ, લાઠી , બાબરા, લીલીયા, સાવરકુંડલા રૂરલ સહિત જુદા જુદા સ્થળોએ પોલિસે 5 વાહન ચાલકો […]

Read More

સોશ્યલ મિડીયામાં પણ પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર સામે સસ્પેન્શનનાં પગલા લેવાશે : શ્રી હકુભા જાડેજા

અમરેલી, અમરેલીમાં ભાજપનાં ઉમેદવારનાં નામ સાથે ચાલતી અટકળો અને અફવાઓનો રવિવારે રાત્રે અમરેલી જિલ્લા ભાજપનાં પ્રભારી શ્રી હકુભા જાડેજાએ અંત આણ્યો હતો. શ્રી જાડેજાએ શનિવારે રાત્રીનાં બનેલી ઘટનાની સ્પષ્ટતા કરી અને ભાજપમાં અશિસ્ત નહીં ચલાવી લેવાય તેમ જણાવી અમરેલીમાં બનેલો બનાવ કાર્યકરોનો આંતરિક વ્યવહાર હતો. પક્ષનાં આગેવાનોને કે ભાજપને તેની સાથે કોઇ સબંધ ન હતો. […]

Read More

વિદ્યાર્થીની પરીક્ષા આપી પરત ઘરે ફરતી વખતે હિટવેવના કારણે તબિયત લથડી

લાઠી, તારીખ 30 ના રોજ કોલેજ માં પરીક્ષા ચાલી રહી હોય બોપર ના સમયે એ વિદ્યાર્થીની પરત થતાં હોય ત્યારે લાઠી તાલુકાના અડતાલા ગામની વિદ્યાર્થીની પરત ફરતી વખતે તેમને હિટ વેવ (લું) ઉલ્ટી અને પેટમાં દુખાવો ઉપડતા તેમના વાલી દ્વારા 108 ને જાણ કરી હતી લાઠી તાલુકાની 108 ને જાણ થતાં ફરજ પરના ઈ એમ […]

Read More

અમરેલી જિલ્લાના કોમ્પ્યુટર ઓપરેટરો હડતાલમાં જતાં આધારકાર્ડની કામગીરી ઠપ્પ

અમરેલી, અમરેલી જિલ્લામાં સરકાર દ્વારા આધારકાર્ડની કામગીરી જે તે એજન્સીના કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. સરકારે એજન્સી નિમી દીધી હોવાથી કર્મચારીઓનો સંચાલન જે તે એજન્સી કરે છે પરંતુ કર્મચારીઓને પગાર સહિતના પ્રશ્ર્ને ઉકેલ ન આવતા રોષિત બનેલા કર્મચારીઓએ એક સંગઠીત બની જિલ્લાભરમાં તમામ ઓપરેટરો આજે હડતાલ ઉપર ઉતરી જતાં આધારકાર્ડની કામગીરી ચૂંટણી ટાણે જ ઠપ્પ […]

Read More