અમરેલી જીલ્લામાં બે વાહન ચાલકો સહિત 15 શખ્સોને નશો કરેલ હાલતમાં ઝડપી પાડયા

અમરેલી, અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણી શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાઇ તે માટે પોલીસ દ્વારા વિવિધ પગલાઓ ભરી જિલ્લામાં પરવાના વગરના હથિયારો તેમજ દારૂ જુગારની બદીને નેસદનાબુદ કરવા અવિરત પણે કાર્યવાહી શરૂ રાખેલ છે. જેમાં અમરેલી જિલ્લામાં જુદા જુદા 15 સ્થળોએ બે વાહન ચાલક સહિત 15 લોકોને રાજાપાઠમાં ઢીંગલી થયેલ હાલતમાં ઝડપી પાડયા હતાં. જેમાં બાબરા, અમરેલી […]

Read More

પીપાવાવ મરીનનાં અપહરણ પોકસો બળાત્કારના ગુનામાં આરોપી ઝડપાયો

રાજુલા, ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય,જે અન્વયે અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ તથા સાવરકુંડલા ડીવીઝનના મદદનીશ પોલીસ વલય વૈદ્ય નાઓ દ્વારા જીલ્લામાં ગુન્હો આયરી નાચી ગયેલ આરોપીઓને ત્વરીત પણે પકડવા માટે સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય.જે અન્વયે સર્કલ પો.ઇન્સ. રાજુલા […]

Read More

અમરેલીનાં લાઠી રોડે પાણીનો બગાડ

અમરેલી, અમરેલી ના લાઠી રોડ ઉપર આવેલ પ્રમુખસ્વામી નગર માં ભારે વાહનો ચાલવાના કારણે પાણી ની પાઇપ લાઇન નું ઠેર ઠેર ભંગાણ થતાં 4 થી 5 અલગ અલગ જગ્યા પર તૂટેલી લાઇન ના કારણે લાખો લીટર પાણી નો બગાડ તેમજ સોસાયટી ના રોડ પણ કાચા હોવાથી ગારો કિચ્ચડ નો જમેલો થાય છે મચ્છર જન્ય રોગચાળો […]

Read More

મહુવા શહેરમાં સ્પાના આડમાં કુંટણખાનું ચલાવતા શખ્સોને પકડી પાડતી પોલીસ

અમરેલી, મહુવા મેઘદુત સિનેમાંથી કાગબાપુ ચોક તરફ જતા રોડ પર આવેલ નોમીની બજાર કોમ્પલેક્ષમાં જાહીદભાઇ ઉસ્માનભાઇ સૈયદ રહે. ભાવનગર તથા વિપુલભાઇ રમણીકલાલ મહેતા રહે. મહુવા, જી.ભાવનગરવાળા પટાયા ફેમીલી સ્પા નામનું સેન્ટર માં સ્પાની આડમાં પોતાના આર્થીક લાભ સારૂ બહારથી ભાડુઆત સ્ત્રીઓ ને લાવી, તેઓને પોતાના હવાલામાં રાખી બહારથી પુરૂષ ગ્રાહકોને બોલાવી તમામ સુવિધા પુરી પાડી […]

Read More

સાવરકુંડલાનાં લુવારા પાસે કાંચીડો અને કોબ્રાને મારનાર બે ને પકડતુ વનવિભાગ

સાવરકુંડલા, સાવરકુંડલાના લુવારા રેવન્યુ વિસ્તારમાં ફેરણા દરમ્યાન શંકાસ્પદ લોકોની હિલચાલ જણાતા સઘન તપાસ કરતા વન્ય પ્રાણી સંરક્ષણ અઘિનિયમ-1972ના શેડયુલ-1 નાં પાર્ટ-સી હેઠળ આરક્ષિત વન્ય જીવ લીલો કાચિંડો (ઇન્ડિયન કેમેલીયન), નાગ (ઇન્ડિયન કોબ્રા) ને પકડી મોબાઇલમાં ફોટોગ્રાફી કરેલ તથા શેડયુલ-1 નાં પાર્ટ-સી હેઠળ આરક્ષિત વન્ય જીવ ઘ્રામણ (કોમન રેટ સ્નેક) ને આરોપી દ્વારા હાથ વડે પકડી […]

Read More

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ કાલે અમરેલીમાં

અમરેલી, લોકસભા ચુંટણી ના અનુસંધાને ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.4 થી એપ્રિલે અમરેલી જીલ્લા ભાજપ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. આગામી લોકસભા ચુંટણીનાઅનુસંધાને ગુજરાત રાજ્યનાં માનનીય મુખ્યમંત્રી આગામી તારીખ 4 ને ગુરુવારનાં રોજ અમરેલીની મુલાકાત લેવાના છે. સવારે 9:00 કલાકે તેમના આગમન બાદ હોટેલ લોડઁસ ઇન ખાતે અમરેલી જીલ્લામાં તમામ અને જવાબદાર કાર્યકર્તા ઓથી એક […]

Read More

અમરેલુી શાંતાબા જનરલ હોસ્પિટલમાં સ્ક્રિઝોફ્રેનીયા બિમારીની સફળ સારવાર કરતા ડો.ભાવિન કદાવાલા

અમરેલી, અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલમાં સ્ક્રિઝોફેનિયા બિમારીની સફળ સારવાર ડો. ભાવિન કદાવાલાએ કરી હતી. તે સિધ્ધીને બિરદાવેલ છે. ડો. ભાવિન કદાવાલા એ જણાવ્યા મુજબ દર્દી રાખોલિયા સંજયભાઈ ધીરૂભાઇ ઉમર વર્ષ- 35, ગામ આંબરડી (જોગીદાસ)ની તાલુકો સાવરકુંડલા ના વતની ને છેલ્લા 8 વર્ષ થી સ્ક્રિઝોફ્રેનીયા ની બિમારી થી પીડિત હતા. બિમારી ના લક્ષણ ને જોઈએ તો […]

Read More

અમરેલી નાગરિક બેન્કે રૂા.3.35 કરોડનો નફો કર્યો

અમરેલી, અમરેલી નાગરિક સહકારી બેંકે વર્ષ: 2023-24 માં બેંકીંગ ક્ષેત્રે ગ્રાહકલક્ષી સેવાઓ પુરી પાડવાનો હરહંમેશ પ્રયત્ન રહેલ છે. બેંકના તમામ ગ્રાહકો માટે બેંકની ર્સ્મૈની છનૈબર્ચૌહ દ્વારા ઇ્ય્જી/શઈખ્ તથા ૈંસ્ઁજી ની સેવા ચાલુ કરવામાં આવેલ છે. તેમજ બેંક દ્વારા ઈ-ર્ભસસ, ેંઁૈં ની સેવા ચાલુ કરવામાં આવેલ છે. બેંકના તમામ ગ્રાહકો માટે 17155011 /1911 ની સેવા ચાલુ […]

Read More

રાજુલાના ધાતરવડી સિંચાઈ યોજનાના બંગલાના કંપાઉન્ડમાંથી 6 પ્લેેટો ચોરાઈ

અમરેલી, રાજુલા તાલુકાના ધારેશ્ર્વર ગામે ધાતરવડી-1 સિંચાઈ યોજનાના ઈન્સ્પેકશન બંગલાના કંપાઉન્ડમાં તા. 21-3 થી તા. 30-3-24 દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી કંપાઉન્ડમાં પડેલ સામાનમાંથી ડેમના દરવાજાઓમાંથી કુલ -6 પ્લેટો ખોલીને કુલ રૂ/.1,50,000 ના સામાનની ચોરી કરી ગયાની મદદનીશ ઈજનેર નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના મદદનીશ ઈજનેર કપીલકુમાર ગીરીશભાઈ જાનીએ રાજુલા પોલિસ […]

Read More

જુનાગઢમાં ચોરીના ગુનામાં ત્રણ ઝડપાયા

જુનાગઢ, જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ .જે. જે. પટેલ,પી.એસ.આઈ. ડી.કે. જાલા , નેત્રમ શાખાના પી.એસ.આઈ. પી.એચ. મશરૂ અને ટીમે જુનાગઢ શહેરમા રાત્રિ દરમ્યાન થયેલ મંદિર અને દુકાન ચોરીના કુલ 3 અનડિટેકટ ગુનાઓનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી હિતેશ અશોકભાઈ ગોરડ, શ્યામ જસાભાઈ ઉભડીયા, પ્રકાશ સવજીભાઈ ભુતયા સહિત ત્રણ આરોપીઓને રોકડ અને અન્ય મુદામાલ સહિત કુલ રૂ/. 1,25,707 […]

Read More