ભારતના ઘર ઘરમાં ઘુસી ગયેલા ચીની માલનોપુન: બહિષ્કાર હવે શક્ય છે કે માત્ર વારતા છે?

ભારતના ઘર ઘરમાં ઘુસી ગયેલા ચીની માલનોપુન: બહિષ્કાર હવે શક્ય છે કે માત્ર વારતા છે?

ચીન લદ્દાખની સરહદે ભારતીય સેનાની સાથે ઉતર્યું તે પહેલાથી જ ચીની માલનો વપરાશ ઘડાડવાની જરૂર પ્રજાના બહોળા વર્ગને અને વેપારીઓને લગતી હતી પણ તેને દિશાદોર નહોતો મળતો તેથી તેની સફળતા વિષે વ્યાપક શંકા સેવાતી હતી. પરંતુ સરહદે અરૂણચાલની વિવિધ ઘટનાઓ પછી પ્રજાનો ચીની માલ સામે આક્રોશ વધી ગયો છે. અગાઉની જેમ જાહેરમાં ચીની માલની હોળી […]

Read More
બગસરામાં અઢી લાખના બિનઅધિકૃત રેશનિંગના અનાજનો જથ્થો ભરેલો મીની ટેમ્પો ઝડપાઇ ગયો

બગસરામાં અઢી લાખના બિનઅધિકૃત રેશનિંગના અનાજનો જથ્થો ભરેલો મીની ટેમ્પો ઝડપાઇ ગયો

બગસરા, ગઈ કાલના રાત્રિ દરમિયાન બગસરા થી અમરેલી તરફ જતી મીની ટેમ્પો ગાડી અનાજના જથ્થા ભરેલ ગાડી ને એક જાગૃત નાગરિક સંજયભાઈ કાપડિયા રહે તડકા પીપળીયા દ્વારા આ ગાડીની જાણ થતાં આ ગાડી પાછળ પોતાનું વાહન લઈને પીછો કરતા તે ગાડીને બગસરા અટલજીપાર્ક પાસે ગાડીને પકડી પાડવામાં આવેલ અને ડ્રાઈવર વિનોદભાઈ ગોવિંદભાઈ પરમાર રહે કોટડા […]

Read More
જાફરાબાદ શહેરમાં ફિશરીઝ કચેરી અને લાઈટ હાઉસ રોડ પર ધોળા દિવસે સિંહો આવી ચડ્યા

જાફરાબાદ શહેરમાં ફિશરીઝ કચેરી અને લાઈટ હાઉસ રોડ પર ધોળા દિવસે સિંહો આવી ચડ્યા

જાફરાબાદ, જાફરાબાદ લાઇટ હાઉસ રોડ તેમજ મત્સ્યોદ્યોગ ફિશરીઝ કચેરી ની સામે ધોળા દિવસે સાવજો આવી ચડ્યા ગાયનું મારણ કરવા જતાં સ્થાનિક લોકો જોઇ જતાં હાકલા પડકારા કરતા સાવજો ત્યાંથી ભાગી ગયા હતા આ પહેલા ડુક્કર નું વાડી વિસ્તારમાં મારણ કરેલ હોય અહીં ત્રણ સાવજો લોકોનાં રહેણાંક વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યાં હોય આજરોજ તા/28/07/2024 ના સાંજના […]

Read More
વડિયા થી બાટવાદેવળી સુધીનો મુખ્યરોડ બે વર્ષથી અતિ બિસ્માર

વડિયા થી બાટવાદેવળી સુધીનો મુખ્યરોડ બે વર્ષથી અતિ બિસ્માર

વડિયા, અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયાથી રાજકોટ જતા બાટવા દેવળી સુધી અમરેલી જિલ્લા ના રોડની સરહદ આવે છે આ રોડ ધારી, બગસરા, વડિયા સહિતના વિસ્તાર ના વાહનોને રાજકોટ જવાનો મુખ્ય રોડ માનવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી આ રોડ અતિ બિસ્માર હાલત માં છે તેમાં એક ફૂટ જેટલા અસંખ્ય ખાડાઓ આ રોડ […]

Read More
બગસરા નદીપરામાં 15 ફુટ ઉંચી દિવાલ ઠેકી પોલીસે ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી લીધો

બગસરા નદીપરામાં 15 ફુટ ઉંચી દિવાલ ઠેકી પોલીસે ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી લીધો

અમરેલી, બગસરામાં સ્વીફટ ગાડીમાંથી દારૂનો માલ ઉતરી વેચાણ થાય તે પહેલા પોલીસ આંબી ગઇ હતી અને બગસરામાં નદીપરામાં આવેલા એક મકાનમાં 15 ફુટ ઉંચી દિવાલ ઠેકી પોલીસે ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી લીધો હતો.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ તથા બગસરા પોલીસ ટીમ દ્રારા ગઇ કાલ […]

Read More
અમરેલી જિલ્લા પેટ્રોલપંપ એસોસીએશનના પ્રમુખ તરીકે શ્રી મકવાણા, ઉપપ્રમુખ પદે શ્રી મેહુલ દેસાઇની વરણી

અમરેલી જિલ્લા પેટ્રોલપંપ એસોસીએશનના પ્રમુખ તરીકે શ્રી મકવાણા, ઉપપ્રમુખ પદે શ્રી મેહુલ દેસાઇની વરણી

અમરેલી, અમરેલી મુકામે અમરેલી જીલ્લા પેટ્રોલ પંપ એસોસીએશન અમરેલી (અમરેલી સેલ્સ એરીયાની) મીટીંગનું આયોજન કરેલ હતુ. જેમાં મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ ડીલરો ઉપસ્થિત રહીને વિક્રમભાઇ મકવાણા નાગનાથ પેટ્રોલીયમ અમરેલીની પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી, મેહુલભાઇ દેસાઇ નવનીત પેટ્રોલીયમ અમરેલીની ઉપપ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. રાજુભાઇ આડતીયા ગુરૂદત પેટ્રોલીયમ અમરેલીની ઉપપ્રમુખ તરીકે નિમણુંક કરવામાં […]

Read More