વિજપડીમાં વિદેશી દારૂની 240 બોટલોની હેરાફેરી ઝડપાઇ

વિજપડીમાં વિદેશી દારૂની 240 બોટલોની હેરાફેરી ઝડપાઇ

અમરેલી, સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. પી.એલ.ચૌધરીની રાહબરી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસની વીજપડી આઉટ પોસ્ટની ટીમ આજરોજ રોજ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હોય. તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે વિજપડી ગામે હસની ચોક પાસે રહીમભાઇ અલારખભાઈ ખોખરના રહેણાંક મકાન પાસે શેરીમાં એક સફેદ કલરની ફોરવ્હીલ વાહનમાં પરપ્રાંતનો વિદેશી દારૂ ભરેલ હાલતમાં પડેલ હોવાની બાતમી […]

Read More
લાઠીનાં હીરાણામાં ડુબી જતા બે બાળકોનાં મોત

લાઠીનાં હીરાણામાં ડુબી જતા બે બાળકોનાં મોત

અમરેલી, ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદ પ્રમાણમાં સારો થતાં નદી, નાળા, તળાવમાં પાણી હોય ત્યારે લાઠી તાલુકાના હીરાણા ગામે પશુ ચરાવવા ગયેલા ત્રણ બાળકો પૈકી બે પિતરાઈ ભાઇઓ તળાવમાં ડુબી જવાના કારણે મોત નિપજતા ખોબા જેવડા ગામમાં ભારે અરેરાટી ફેલાઈ પામી છે. આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ હાલમાં ચોમાસાની સિઝન શરૂ હોય ત્યારે લાઠી પંથકમાં […]

Read More
બાંગ્લાદેશમાં થતી ઊથલ પાથલ જો જલ્દીન પડે તો ભારતને બહુ ભારે પડશે

બાંગ્લાદેશમાં થતી ઊથલ પાથલ જો જલ્દીન પડે તો ભારતને બહુ ભારે પડશે

બાંગ્લાદેશમાં છેલ્લા બે મહિનાથી ચાલતા અનામત વિરોધી આંદોલનના કારણે અંતે વડા પ્રધાન શેખ હસીનાએ વડા પ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું છે અને દેશ છોડીને ભાગવું પણ પડ્યું છે. બહેન રેહાના સાથે બાંગ્લાદેશના લશ્કરી વિમાન દ્વારા રાજધાની ઢાકાથી ભાગેલાં શેખ હસીના સોમવારે મોડી દિલ્હી પહોંચી ગયાં અને સેફ હાઉસમાં ઘૂસી ગયાં. હસીના પોતાને બચાવવા માટે નિકળી ગયાં […]

Read More
બાબરકોટમાં પ્રાથમિક શાળાનુંં બાંધકામ શરૂ કરવાની માંગણી

બાબરકોટમાં પ્રાથમિક શાળાનુંં બાંધકામ શરૂ કરવાની માંગણી

રાજુલા, અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે પી.એમ. શ્રી યોજના (એસ. એસ.સી.) અંતર્ગત પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ મંજુર થયેલ છે. શાળાના બિલ્ડિંગના બાંધકામ મજુર થયાના 6 મહિના જેટલો સમય થઈ ગયો છતાં બિલ્ડીંગનું બાંધકામ ચાલુ કરવામાં આવેલ નથી. બાબરકોટ પ્રાથમિક શાળામાં કુલ 800 (આઠ સો) થી વધારે વિધાર્થીઓ છે. બાબરકોટ પ્રાથમિક શાળાના જે બિલ્ડિંગમાં વિધાર્થીઓ અભ્યાસ […]

Read More
ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ સ્થળોએથી ભેળસેળ યુકત માખણનો જથ્થો ઝડપી પાડતી એસઓજી

ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ સ્થળોએથી ભેળસેળ યુકત માખણનો જથ્થો ઝડપી પાડતી એસઓજી

ગીર સોમનાથ, ગીર સોમનાથ એસઓજી પોલીસે કોડિનારના વેળવા ગામે આરોપી પુંજા ભીખાભાઇ સહીડને માખણ ભરેલ સ્ટીલના ચાર ડબ્બા,ગીર ગઢડાના મિથુન નવીનભાઇ જોબનપુત્રાને માખણ ભરેલ પ્લાસ્ટિકની સાત નંગ થેલી સાથે તેમજ ઉના પટેલ સોસાયટી વિસ્તારમાં મનિષ નવીનભાઇ જોબનપુત્રાને પ્લાસ્ટિકનો માખણ ભરેલ કેરબો મળી કુલ રૂા. 33,100ના મુદામાલ સાથે એસઓજીના પીઆઇ જે.એન. ગઢવી તથા પોલીસ સ્ટાફે ઝડપી […]

Read More
અમેરિકા 2008 ના પુનરાવર્તનને આરે છે?વૈશ્વિક હવામાનમાં મંદીના સુસવાટા ફૂંકાયા

અમેરિકા 2008 ના પુનરાવર્તનને આરે છે?વૈશ્વિક હવામાનમાં મંદીના સુસવાટા ફૂંકાયા

ઈ. સ. 2008 ની મંદી અમેરિકન બેંકો અને મળતિયા રાજકારણીઓનો સંયુક્ત કાંડ હતો. આજથી સોળ વર્ષ પહેલાની અમેરિકાની મંદીમાં લગભગ આખું વિશ્વ સપડાઈ ગયું હતું- સિવાય કે ભારત. ભારતના સદનસીબે ત્યારે ભારતને કોઠાડાહ્યા અને જાણકાર કહી શકાય એવા પીઢ વડાપ્રધાન મળ્યા હતા એટલે ભારતને મંદીની ખાસ અસર ન થઇ. અમેરીકા તેના કરતા પણ મોટા સ્કેલની […]

Read More
બગસરામાં એલપીજી ગેસના બાટલા ભરેલ રીક્ષા વિજપોલ સાથે અથડાઇ

બગસરામાં એલપીજી ગેસના બાટલા ભરેલ રીક્ષા વિજપોલ સાથે અથડાઇ

બગસરા, બગસરામાં એલપીજી ગેસના બાટલા ભરેલ રીક્ષા ના પોલ સાથે અથડાતા પોલ ઢળી પડ્યો અને રીક્ષાના ટેકે થાંભલો અટક્યો અને તેના હિસાબે કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ થાંભલા સાથે રીક્ષા અથડાઈ હતી અને પાંચ કલાક પછી થાંભલો ફીટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.પીજીવીસીએલ વાળા થાંભલો લેવા ગયા અને પાંચ કલાકે આવ્યા ત્યાં સુધી તે […]

Read More
રીંગણીયાળા ગામ નજીક પુલ ઉપરથી સનેડો વાહન ખાબકતા યુવાન  મોત

રીંગણીયાળા ગામ નજીક પુલ ઉપરથી સનેડો વાહન ખાબકતા યુવાન મોત

રાજુલા, રાજુલા તાલુકાના વડલી ગામના ગાગજીભાઈ ભવાનભાઈ બલદાણીયા ઉંમર 25 પોતાની વાડીએથી ખેતી કામ કરવા માટેનો સનેડો વાહન લઈ રીંગણીયાળા નજીક પોહ્ચ્તા વધુ પડતું લીવર આપી દેતા પુરપાટ સ્પીડમાં પુલ નીચે ખાબકતા અકસ્માત સર્જાયો જેમાં ઘટના સ્થળેજ વધુ ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું છે ઘટનાની થાત તાત્કાલિક રાજુલા હોસ્પિટલ ખસેડ્યા પરંતુ ફરજ પરના ડોક્ટર દ્વારા […]

Read More